SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિ તરંગિણી : પ્રથમ તરંગ સુણતાં તુમ્હ સમજે નિશ્ચય ને વ્યવહાર, સમજ્યાથી પામે મુગતિતણું સુખ સાર. ૩) ચઉવીસે દેવી શાસનની રખવાલ, મુખચંદ અનેપમ અધર વિદ્ગમ પરવાલ; સુખસંપત્તિકારી નર નારીને જેહ, કવિ રંગવિજયને વિવેક કહે ધરી નેહ. ૪ વરકાણામંડણ શ્રી પાર્શ્વનાથજિન સ્તુતિ ૩૧ (રાગ–મનોહર મૂર્તિ મહાવીરતણી.) વરકોણે વરમંડન પાસ, ત્રુઠ્યો વાંછિત પૂરે આસ; હું છું પ્રભુ તુમકે દાસ, સેવકને દેજે સુખવાસ. ૧ આદીશ્વર વિમલાચલ નમે, ગિરનારે જિન બાવીસ સકલ સુરાસુર સારે સેવ, વંદુ સઘલા અહંત દેવ. ૨ જિનવચન તમે આદર કરે, જિમ ભવસાયર હેલા તરે; આગમ અર્થ જિણે હેડે રમે, કુમતિ પિશાચ ન છલે કિમે. ૩ પરચા પૂરે પદ્માવતી, સકલ સંઘના ગુણ ગાવતી; રેગ શગ ટાળે આપદા, કમલવિજય ઘો સુખસંપદા. ૪ શ્રી ચિંતામણી પાર્શ્વનાથજિન સ્તુતિઓ - ૩ર (રાગ-મનોહર મૂર્તિ મહાવીરતણી.) પ્રણમું નિત્ય પાસચિતામણું, સોહે તસ સપ્તકણમણી; તસ મહિમા મહીમાં હે ઘણી, સુપ્રસન્ન સદા મુજ જગતધણું. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy