SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ Iી પાર્શ્વનાથ જિન સ્તુતિ : ૧૦૧ : તેનાથી પૂજે, ચ ઉવી શે જિણુંદ જેમ દૈવ દુઃખ જાવે, આવે ઘર આણંદ. ૨ ત્રિગડે જિન બેઠા, સહિયે સુંદર રૂપ, તસ વાણી સુણવા, આવી પ્રણમે ભૂપ; વાણું જે જનની સુણજે, ભવિયણ સાર, તે સુણતાં હશે, પાતિકને પરિહાર. ૩ પાય રમઝમ રમઝમ, ઝાંઝરનો ઝમકાર, ૫ % વ તી ખેલે, પાશ્વતણે દરબાર સંઘ વિઘ હરજે, કરજો જય જયકાર, એમ સૌભાગ્યવિજયે કહે, સુખ સંપત્તિદાતાર. ૪ પાલણપુરમંડણ શ્રી પાર્શ્વનાથ જિન સ્તુતિ + ૩૦ (રાગ-જિનશાસન વંછિત પૂરણ દેવ સાલ.) પાલણપુરમંડણુ સાહિબ પાસજિર્ણોદ, મુખ સોહે સુંદર જિમ પુનમને ચંદ; દીપે અતિ ઉત્તમ અધર પ્રવાલિકંદ, જસ નામ જ લહીયે નિત નિતુ અતિ આણંદ. ૧ શ્રીશેત્રુજે સામી કામિત પૂરણ દેવ, રેવતગિરિમંડણ કી જે તેહની સેવ; શીષભાદિક જિનવર ભૂમિમંડલમાં જેહ, હું સમરું અનિશિ મનમાં આણી નેહ. ૨ જિન વરે વખાણું પ્રાણીને હિત કાજ, તે વાણી નિસુણે મુગતિ શૈલની પાજ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy