SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ : સ્તુતિ તરગિણી : પ્રથમ તરગ ગિરુઆ ગુરુ માહન પુન્ય તણા પ્રકાસ, શિશુ કૃષ્ણ પચપે દોલત દ્યો પ્રભુ પાસ. ૪ ખંભાતમ’ડણ શ્રીજીરાવલાપાર્શ્વનાથજિન સ્તુતિ +૨૬ ( પાર્શ્વ જિષ્ણુ દા વામાન દા જળ ગરભે ફલી. ) પાસ જીરાવલ પૂજો પ્રમ ખંભાયત અંદરે, કેસર અચી ટોડર વિરચી આંગી અને પમ કરે; નાટિક નાચી સેવા સાચી કરઈ પ્રભુ ચિત્ત ધરે, વાંછિતદાતા પરભવધાતા થઈ મન ર. ૧ ૧ સેવા. રાતા ધેાલા નીલા પીલા સમરું વલી સામલા, ખિજમત કીજે લાહા લીજે મેલ્હી મન આમલા; એ પ્રભુ જપીયે પૂરા તપીચે થઈએ અતિ નિરમલા, જે જિન ગાયે નનિધિ પાયે વાધે અધિકી કલા. સમેાસરણ સિંહાસણ બેસી આવી મિલી પરખા, છત્ર વિરાજે ચામર ઢાલે વાજેદુંદુભિ તદા; સહુએ તરસે વાણી વરસે સુણતાં સુખસ પદા, પ્રભુજી સાહે સુર નર મેહે નયણે નિરખે મુદ્દા. રુપ મનેાહારી ાલે સારી તેજે અતિ દીપતી, મલી સાહેલી મેાહનગારી હિંડેલી મલપતી; પદ્માદેવી ધરણે. સેવી ચરણ દલ દીપતી, વીરન ભાખી શરણે રાખી શાસનનાયક જીતી. ૪ Jain Education International For Private & Personal Use Only ... ૩ www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy