________________
Eી પાશ્વનાથ જિન સ્તુતિ
યાદ તમારી જગ કુણ જાણે? મતિ વિણ માણસ કીશુંઅ વખાણે,
પણ સહજ અયાણો, કામધેનુ તિહાં પત્ત ઘરંગણ, કરચેલ ચઢીયે કર ચિંતામણ,
ફલીયે અમર વિસાલે, દેવદયાલુ ભાવઠ ભજશું, જે તુઠે સંપતપુરમંડણ,
શ્રી પાર્શ્વનાથ ચોસાલે. ૪
પિસીનામંડણ શ્રી પાર્શ્વનાથજિન સ્તુતિ + ૨૫ (રાગ–જિનશાસન વંછિત પૂરણ દેવ રસાલ.) પસીને પરગટ પાસ પ્રભાકર દેવ, સુરવર ને કિન્નર સારે સુર નર સેવ; શિવગામી સાહિબ મલીઓ મુજને હવ, લીલા રંગ પામે નામ થકી નિતમેવ. ૧ અષ્ટ કર્મ તજીને પિતા મુગતિ મહંત, ગુણવંત ગિઆ શિવરમણના કંત; જિન સકલ આરહો પવિત્ર રિદે પુન્યવંત, વાંદી તિમ પૂછ ભાંજે ભવની બ્રાંત. ૨ દાન શીયલ તપ ભાવે ભાખે જિનવર વાણી, સંસારીક ભેગે ટાળે મન થકી પ્રાણી; નિદા પરનારી દુરિગત બારી જાણું, વરજીને વરીયે રંગે શિવપટરાણી. ૩ ધરણુંદર ધરણી નામે લીલ વિલાસ,
માતા પિસણું સંઘની પૂરા આસ ૧ હૃદય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org