________________
મી પાર્શ્વનાથ જિન સ્તુતિઓ
સુરજમંડણ શ્રી પાર્શ્વનાથજિન સ્તુતિ
+૨૭ (રાગ-વીરજિનેસર અતિ અલસર.) સુરતિમંડણ પાસજિનેસર, નિરુપમ તેજ જિમુંદા જી, મિહનમૂરતિ સાતિ સુધારસ, દરસન પરમાણુંદા જી; અશ્વસેન વામાસુત સુંદર, સેવિત સુર નર વૃંદા જી, પ્રહ ઉઠી નિત નમીયે વિધિસું, શ્રીવિજયદયાસૂરિ ઈદ જી. અનંત ચોવીસી અતિત અનાગત, વર્તમાન મન ભાયા છે, કેવલજ્ઞાન વિલાસિત દિનકર, વિહરમાન સુખદાયા છે; અતિસયવંત પ્રગટ પરમેશ્વર, પાવન મન વચન કાયા છે, ધ્યેય સ્વરુપે ધ્યાને ધ્યાવે, શ્રીવિજયદયાસૂરિરાયા છે. ૨ કેવલજ્ઞાની જિનપતિ ત્રિગડે, બેસી અતિય ઉલ્લાસે છે, વત્ દ્રવ્યાદિક સાતે નયથી, અર્થ અનંત સુવાસે છે; નિશ્ચય વિવહારદિક સુમતે, ભવિજન હેતુ પ્રકારો છે, તે આગમના અર્થ અને પમ, શ્રીવિજ્યદયાસૂરિ ભાખે છે. ૩ પાર્શ્વનાથ શાશ્વત સુખકારક, પાર્શ્વ જક્ષ વડદાઈ છે, તિમ પદ્માવતી પતિ જુત, પ્રેમ સાનિધ્યકારી થાવે છે; શ્રીતપગચ્છપતિ વિજયદયાસૂરિ, અનિશિ ભક્ત ગુણ ગાવે છે, પાર્શ્વનાથ સેવ્યા હિત સેવક, જિમ મનવાંછિત પાવે છે. ૪
પાટણમંડણ શ્રી પાર્શ્વનાથજિન સ્તુતિ
+ ૨૮ (રાગ--શ્રી શત્રુંજય તીરથ સાર. ) પૂજે પ્રણમે ભવિય વંદે, પાટણ પ્રગટ્યો પુનિમચંદે,
ચિતિત સુ ર ત ર કંદ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org