SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ : ૯૪; સ્તુતિ તરંગિણી : પ્રથમ તરંગ જસ વદન શારદ ચંદ સુંદર સુધાસદન વિશાલ, નિકલંક સકલ કલંક તમહર અંગ અતિ સુકુમાલ; પદ્માવતી સા ભગવતી સવિ વિઘરણ સુજાણી, શ્રીસંઘને કલ્યાણકારણી હંસ કહે હિત આણી. ૪ ૨૨ (રાગ–શ્રી શત્રુંજય તીરથ સાર.) શ્રીશંખેશ્વર પાસજી સોહે, મહિમા મે મહિયલ માંહે, માને નરવર કેડી, બહુ ભાવકેરાં પાતિક પૂજે, ચંપક કેતકી કુસુમે પૂજે, વાસવ પરિકર જેડી; અતિ નિરમલ સુંદર ગુણ ભરીયે, સંયમ લેઈ કેવલ વરીયે, અષ્ટ કરમદલ મોડી, ધનહુષ સેવક ઈણિયરે કહેવે, તુજ પદપંકજથી સુખ લહવે, સ્વામી ભવભય છેડી. ૧ નામજિણું જિણનામ સરુપ, ઠવણજિણ જિનપડિમા ૫, ( શ્રીસિદ્ધાન્ત કહીઆ, દધ્વજિણા જિનવરના આપ્યા, ભાવજિણા જિન જે બહુ માહખ્યા, કે વ લ ના ણે લહી આ જે છે જે હુઆ જે થાશે, તે તિસ્થયરા જે નર થાશે, તેણે આણું વહીઆ, શિવપદ હવે જસ સંપદ વંદી, તે વલી જિનવર સયલ સુરદિ, કિત્તિય વંદિય મહિઆ. ૨ ત્રિપર્દી જબ ગણધરને આપે, દુવાલસંગિ તતખિણ થાપે, જિનવર મહિમા એહ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy