SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ પાર્શ્વનાથ જિન સ્તુતિએ :૦૫: તિહાં કહીએ મુનિજન આચાર, નવતત્ત્વાદિક ભેદ વિચાર, વારી સવિ સંદે; ચિગ વહી ગુરુ પાસે ભણ્યે, ઈમ ભવસંચિત પાતિક હણીયે, બધિબીજ તરુ મેહ, ભણતાં ગુણતાં ને સાંભળતાં, જે કહી કરણી તે આચરતાં, નિમલ થાએ દેહ. ૩ શ્રીશંખેશ્વર પાસની સેવા, અહનિસ કરવા જેહને હેવા, તે શ્રીધરણ કહાવે, વિલી દેવી પઉમાવઈ નામ, પ્રભુ સેવકનાં સારે કામ, 1 વાંછિત ભાગ લહાવે; તે સુર સુરી સયલ સુખ પૂરે, વિઘન વલી તે ભવિનાં ચૂરે, યે યાત્રા યે આવે, હીરવિજયસૂરિનિર્જિત કામ, તસ શિશુ ધર્મવિજય બુધ નામ, તાસ શીસ ઈમ બેલે. ૪ ર૩ (રાગ-શંખેશ્વર પાસજી પૂછયે.) શંખેશ્વર પાર્શ્વ જુહારીયે, સવિ જિન આણું શિર ધારીયે, જિનવાણી સુણ અઘ હારીયે, પદ્માવતી વિઘન વિદારીયે. ૧ શ્રીસ્થંભણુપાર્શ્વનાથ જિન સ્તુતિ ૨૪ (રાગ-શ્રી શત્રુંજય તીરથ સાર.) થંભણપુરવર પાસનિણંદો, અશ્વસેનકુલ કમલ દિદે, ૧આમલી આભવ કંદો, * આ સ્તુતિ–થિય ચાર વખત બેલાય છે. ૧ નાશ કરીને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy