SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ટી પાર્શ્વનાથ જિન સ્તુતિ ઘમઘમ કરતી ઘુઘરી ઘમકે, કટી અંકે કટીમેખલા ખલકે, બાંહે બહેરખાં ઝલકે, મસ્તક વેણ વસે વસીયે, સારા શરીરે કંચુક કસી, જિનચરણે ચિત્ત વસીયે; ધરણેન્દ્ર જાયા રંગરસાલી, અતિયશા જાણે સાર મરાલી, પાસ શ સન રખવાલી, શીતપગચ્છ સુવિહિત સુખદાઈ, તેજચી વિબુધ વરદાઈ, દ્યો દોલત મુજ માઈ. ૪ ૨૧ (રાગ–વિમલ કેવલજ્ઞાન કમલા કલિત ત્રિભુવન હિતકર.) કલ્યાણકારક દુ:ખનિવારક સકલ સુખ આવાસ, સંસારતારક મદનમારક શ્રી શંખેશ્વર પા સ અશ્વસેનનંદન ભવિઆનંદને વિશ્વવંદન દેવ, ભવભીતિમંજન કમઠગંજન નમીજે નિત્યમેવ. ૧ ગેલેકયદીપક મેહજીપક શિવસરેવર હંસ, મુનિધ્યાનમંડન દુરિતખંડન ભુવનશિઅવતંસ; દ્રવ્ય ભાવ થાપન નામ ભેદન જસ નિખેવા ચાર, તે દેવદેવા મુક્તિલેવા નમે નિત્ય સુખકાર. ૨ પર્ દ્રવ્ય ગુણ પરજાય નય ગમ ભેદ વિશદ વાણી, સંસાર પારાવાર ‘તરણ કુમતિકંદ કૃપાણી, મિથ્યાત્વ-ભૂધર શિખરભેદન વા સમ જેહ જાણી, અતિ ભગતિ આણી ભવિપ્રાણી સુણે તે જિનવાણી. ૩ ૧ કરો. ૨ મુગટ. ૩ સમુદ્ર. ૪ નાવ. ૫ પર્વત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy