________________
સ્તુતિ તરંગિણી : પ્રથમ તરંગ - ૨૦ (રાગ–શ્રી શત્રુંજય તીરથ સાર ) શ્રીશંખેશ્વર પાસજિર્ણોદ, દરિસણ દિઠે અતિ આણંદ,
મો હ ન વ લ્લી કે દ, પ્રત્યક્ષ મહિમા જેહને જાણું, આવે સુર નર ઉત્તમ પ્રાણી,
ભાવ ભક્તિ મન આણું, પુરિસાદાણી પુહવી પ્રસિદ્ધ, નામ જપતા સઘલી રિદ્ધ,
દરિસણથી નવે નિદ્ધ, મહિમાવંત મનમેહન સ્વામી, પૂરવ પુન્ય પસાથે પામી,
સે અહોનિશ ધામી. ૧ સિત્તેરસો જિન સમરણ કીજે, માનવભવને લહે લીજે,
કારજ સઘળાં સીજે, પન્નર ક્ષેત્રે એહ નિણંદ, સેવ કરે જસ સુર નર ઈદ,
ટાળે દે હ ગ ઠંદ; સંપ્રતિકાલે જિનવર વીશ, સીમંધરાદિક નામું શીશ,
ભાવ લે જગદીશ, સિત્તરસે જિન યંત્ર પસાય, અલિય વિઘન સવિ દરે જાય,
મનવાંછિત ફલ થાય. ૨ સાધુ સાધ્વી વૈમાનિકદેવી, અગ્નિખૂણે એહ પર્ષદા લેવી,
જિનવાણી નિસુણેવી, ભુવનપતિ વળી વ્યંતરદેવી, જોતિષીદેવી એમ કહેવી
નિ ત ખૂણે ૨હે વી; વાયવ્ય ખૂણે વળી વ્યંતરદેવા, ભુવનપતિ જ્યોતિષી કરે સેવા,
બોધિબીજ ફળ લેવા, વૈમાનિકદેવ રાજા રાણી, ઇશાનખૂણે એક કહાણી,
ઈમ સુણે સહુ જિનવાણી. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org