________________
થી પાર્શ્વનાથ જિન સ્તુતિ ઉર વર સોહે મનહર હાર, ભૂષણ ભૂષિત અંગ ઉદાર,
શેજિત સોલ શૃંગાર; પાસજિર્ણોસર ચરણાધાર, સેવક જનને દિયે આધાર,
સંઘ સકલ સુખકાર, પદ્માવતીદેવી મને હાર, પંડિત જ્ઞાનવિજય સુખકાર,
ન ય વિ જ ય જયકાર. ૪
૧૯ (રાગ-વીરજિનેસર અતિ અલવેસર.). શ્રી પાસજિસેસર ભુવન દિસર, શંખેશ્વરપુર સોહે છે, બાવના ચંદન ઘસી ઘણું ભાવે, પૂજતાં મન મોહે જી; પુરિસાદાણી વામાવાણી–જાયે એહ જિણિ છે, કમઠ શઠ હઠ એહ નિવારી, નાગ કી ધરણિ દે છે. અષભાદિક ચોવીશે જિનવર, ભાવ ધરીને વંદે છે, વર્તમાન જિનમૂર્તિ દેખી હઈડે હવે આણું દે છે; અઢીદ્વિીપમાં હુઆ વળી હસે, જિનવર કરું પ્રણામ છે, કર્મક્ષય કરી મુગતે પહોતા, ધ્યાઉં તસ જિન નામ છે. ૨ જિનવર વાણું અમીય સમાણું, સકલ ગુણની ખાણ છે, ઈગ્યાર અંગ ને બાર ઉપાંગજ, ગણધરદેવે ગુંથાણી જી;
જે તે લોકે સુણે રે ભવિકા, હૃદયે ઉલટ આણી જી, ભદધિને પાર ઉતરવા, નવા રુડી જાણ જી. ૩ રજનીકરમુખી મૃગલોચની, શ્રીદેવી પદ્માવતી છે, ઉપદ્રવ હરતી વાંછિત પૂરતી, પાસતણું ગુણ ગાવતી જી; ચઉવિત સંઘને રક્ષાકારી, પાપ તિમિરને કાપે છે, દેવવિજય કવિ શીસ તત્ત્વને વાંછિત તેહ જ આપે છે. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org