________________
સ્તુતિ તરંગિણી : પ્રથમ તરનું
અશ્વસેનકુલ કમલ દિણંદ, વામારાણીકે નંદ,
ના મે ૫ ૨ માં શું દ; ચરણકમલ સેવે નાઝિંદ, તુઠે આપે પરમાનંદ,
ટાળે ભવ ભય ફંદ, જેહને સેવે સુર નર ઈદ, જસ સમરણ લહીયે આણંદ,
વંદ પાસજિર્ણોદ. ૧ શેત્રુજે શ્રી ઋષભજિનેશ, અષ્ટાપદ જિનવર ચઉવીશ,
સમેતશિખર જિન વીશ, આબુએ શ્રી આદિજિનેશ, તારંગે શ્રીઅજિતજિનેશ,
- ગિ ૨ ના રે ને મી શ; શંખેશ્વર શ્રીપાસજિનેશ, અંતરિક્ષે પ્રણમું જગદીશ,
વિહરમાન જિન વીશ, અવર જે જે છે જગદીશ, સ્વર્ગ મૃત્યુ પાતાલ જગશ,
તે વંદુ નિશ દિ શ. ૨ અંગ ઈગ્યાર ઉપાંગ જ બાર, દશ પન્ના છ છેદ સાર,
નંદિ અ નુ યે ગ દ્વા ૨, ચારુ મૂલસૂત્ર ચાર, જેહમાંહે છે સકલ વિચાર,
શિવ સંપત્તિ દાતાર; જિનવર ભાખે અરથ ઉદાર, ગણધર સૂત્ર રચે અતિ સાર,
જી હા જી વ વિ ચા ૨, જેહથી લહિયે ભવને પાર, તે સિદ્ધાન્ત સુણે નર નાર,
આણું ભાવ અપાર. ૩ ચરણે નેઉર રમઝમકાર, કિકણું શબ્દ સમૂહ સફાર,
કટિ મે બ લ ખલકાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org