SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથજિન સ્તુતિઓ :૮૯: અંગ ઈગ્યારને પૂરવ ચઉદ દ્વાદશાંગી સાર, સિદ્ધાન્તસાગર ધર્મ આગર ભાખે વીર વિચાર; અરિહંત ભાષિત સૂત્ર સઘલાં સાંભલી કલ્યાણ, ઈમ કમ આઠે ક્ષય કરીને પામ્યા પંચમાણ ૩ રૂપ સુંદર મનહર ધરતી કરતી ઝાકઝમાલ, પદ્માવતીદેવી દુ:ખ હરેવી સકલ સંઘ કૃપાલ; શ્રીપાસજિનવર ચરણકમલે સદા જેહને વાસ, શ્રી હી ૨૨ – સૂરીં દ સેવક પૂરે વાંછિત આસ. ૪ ૧૭ (રામ-શંખેશ્વર પાસ પૂછયે.) શંખેસરથાસજિનેસ, મનવાંછિત પૂરણ સુરતરુ; તુમ દેજે દરિસણુ વાર વાર, મુજ મન ઉમાહો એહ અપાર. ૧ વીશે જિનવર ભેટીયે, ભવસંચિત દુષ્કૃત મેટીયે, તમે કૃપા કરી ચિત્ત અતિ ઘણી, પદવી ઘો સ્વામી આપણી. ૨ સિદ્ધાન્ત સમુદ્ર સેહામણું, ગુણ રયણે અતિ રળીયામણો મતિ નાવા કરી અવગાહીયે, તસ અરથ અંભનિત નાહિયે. ૩ પઉમાવઈદેવી ધરણરાય, પ્રણમે શ્રીપાસજિર્ણદ પાય; લીલા લક્ષ્મી દ્યો લબ્ધિવંત, ધરણેન્દ્ર તુમ મુજ મનની અંત. ૪ ૧૮ (રાગ-શ્રી શત્રુંજય તીરથ સાર ) શ્રીશંખેશ્વર પાસજિર્ણદ, જસ મુખ સેહે પુનિમચંદ, જ સાચો સુરત જે કંદ, ૧ ઉત્સાહ. ૨ પાણું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy