________________
: ૮૮ :
સ્તુતિ તરંગિણી : પ્રથમ તર શ્રીશંખેશ્વરપુર અતિ સુંદર, જિહાં જિન આપ બિરાજે છે, સુરગિરિ સમ અતિ ધવલ પ્રાસાદે, દંડ કલશ ધ્વજ રાજે છે; ચિહું દિસિ બાવન જિનમંદિરમેં, ચોવીસે જિન વંદે છે, ભીડભંજન જગગુરુ મુખ નિરખે, જિમ ચિરકાલે નંદ છે. ૨ શ્રીશંખેશ્વર સાહિબ દરિસન, સંઘ બહુ તિહાં આવે છે,
ઘન કેકી જિમ જિનમુખનિરખી, ગેરી મંગલ ગીત ગાવે છે આઠ સત્તર એકવીસ પ્રકારે, અઠત્તર બહુ ભેદે છે, આગમ રીતે જગગુરુ પૂજે, કર્મ કઠીનને છેદે છે. શંખેશ્વરને જિમણે પાસે, મા પદ્માવતી દીપે છે, સુરપતિ ધરણરાજ પટરાણી, તેજે રવિ શશી જીપે જી; તપગચછપતિ શ્રીવિજયજિર્ણોદસૂરિ, અહનિસિ તસ આરાધેજી, કૃષ્ણવિજય જિનસેવા કરતાં, રંગ અધિક જસ વધે છે. ૪
+ ૧૬ (રાગ-વિમલ કેવલજ્ઞાન કમલા કલિત ત્રિભુવન હિતકરે.) વા મા દેવી નંદન વિશ્વવંદન શ્રીશંખેશ્વરપાસ, અશ્વસેનભૂપતિ કુલ કમલ દિનકર પૂરે તે વંછિત આસ; સેહે તે લંછન નાગ નામે પામ્યું તે કેવલજ્ઞાન, નીલવર્ણ કાંતિ કૃપાસાગર કરે કેડિ કલ્યાણ. ૧ સંસારસાગર તરણતારણ આદિ તે આઘજિર્ણદ, વદ્ધમાન અંતે વલી વંદુ છમ ચોવીસ જિર્ણદ; શ્રીમદિરાદિક સંપ્રતિ કાલિ વિહરમાન જિન વીસ, કેશર ચંદન કુસુમ પૂજા મહાનંદ દે જગદીસ. ૨. ૧ મેઘ. ૨ મેર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org