SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ આ પાર્શ્વનાથ જિન સ્તુતિએ : ૮૭: ૧૪ (રાગ-સત્તરભેદી જિન પૂજા રચી .) શ્રી શંખેશ્વર પુરવર મંડન, પાસજિનેસર રાજે છે, ભાવ ધરી વિયણ જે ભેટે, તસ ઘર સંપત્તિ છાજે છે; જય મુખ નિરુપમ નૂર નિહાલી, માનું શશધર લાજે છે, અશ્વસેનનરપતિ કુલ દિનકર, જસ મહિમા જગ ગાજે છે. ૧ વર્ધમાનજિનવર ચોવીશે, અરે ભાવ અપાર છે, ચંદન કેસર કુસુમ કૃષ્ણાગરુ, ભેળીમાંહિ ઘનસાર છે; ઈણિપેરે અરિહંત સેવા કરતાં, મનવાંછિત ફલ સાધે છે, શ્રીશંખેશ્વર પાસજિનેસર, જેહ અહનિશ આરાધે છે. ૨ શ્રીજિનવર ભાષિત આદરશે, નિજ ઘર લમી ભરશે જી, દુર ભવસાયર તે તરશે, કેવલ કમલા વરશે જી; દુર્ગતિ દુષ્કૃત દૂરે કરશે, પરમાનંદ અનુસરશે જ, શ્રીશંખેશ્વર પાસનિણંદને, જે નર મનમાંહિ ધરશે જ. ૩ શ્રીશંખેશ્વર પાસતણું જે, સેવે અહનિશ પાય છે, ધરણરાજ પઉમાવઈ સામિણી, પેખે પાપ પલાય છે; શ્રીરાધનપુર સકલ સંઘને, સાનિધ કરજે માય છે, શ્રી શુભવિજય સુધી પદ સેવક, જયવિજય ગુણ ગાય છે. ૪ ૧૫ (રાગ-વીરજિનેસર અતિ અલસર.) શ્રીશંખેશ્વર પાસજિણસર, વિનતિ મુજ અવધારે છે, દુરમતિ કાપ સમતિ આપી, નિજ સેવકને તારે જી; તું જગનાયક શિવસુખદાયક, તું ત્રિભુવન સુખકારી છે, રહરિ હિતકારી પ્રભુ ઉપગારી, યાદવ જરા નિવારી છે. ૧ ૧ ચંદ્ર. ૨ કૃષ્ણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy