SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિ તરંગિણી : પ્રથમ તરંગ હિત જાણી સુણો, આનંદ મનમાં આણી, નય ભંગ ભરાણી, વરવા શિવપટરાણી. ૩ જિનચરણની સેવી, હવા ઘણી હિતકાર, શાસન રખવાળી, ધરણેન્દ્ર ભરતા; પદ્માવતીદેવી, ભ વિ જ ન આનંદકાર, સવિ વિઘન હરેવી, લબ્ધિસૂરિ સુખકાર. ૪ ૧૩ (રાગ–શાનિત સુહંકર સાહિબ સંજમ અવધારે.) શંખેશ્વરજિન સેવીએ, ભવપાર ઉતારે, નારક દુ:ખ નિવારીને, તિર્યંચનાં ટારે; દેવ માનવ ભવ પામતાં, જ્ઞાન સંપદ ધારે, જિન અવલંબી પ્રાણીઓ, જાય મુક્તિ કિનારે. ૧ આદિજિન અષ્ટાપદે, મુક્તિ પદ પામ્યા, ઉજિતશિખરે નેમિજિન, સર્વ દુઃખને પામ્યા; વાસુપૂજ્ય ચંપાપુરી, પાવાએ વીર જાણે, સમેતશિખરે વીશ જિન, પામ્યા મુક્તિ પ્રમાણે. ૨ જ્ઞાન અગાધ નિણંદજી, આગમમાંહિ ભાખે, તરતા તે ભવિ પ્રાણીઓ, જે હૃદયે રાખે; વર્ધમાન આદિ તપે, એ આગમ સાખે, કરતાં જે ભવિ પ્રાણીઆ, તે શિવસુખ ચાખે. ૩ પાર્શ્વ યક્ષ પદ્માવતી, શાસન રખવાલી, ભાવે જે સિમરણ કરે, વિન્ન તાસ દે ટાળી વિજયકમ લસૂરીશ્વર, તપગચ્છના વાલી, લબ્ધિસૂરિ ગુણ ગાવતા થાય ભાવ દિવાલી. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy