________________
': ૮૫ :
શ્રી પાર્શ્વનાથ જિન સ્તુતિઓ
શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજિન સ્તુતિઓ
શંખેશ્વર પાસજી પૂજીએ, નરભવને લાહે લીજીએ; મનવંછિત પૂરણ સુરત, જય વામાસુત અલવેસ. ૧ દેય રાતા જિનવર અતિ ભલા, દયા ધેળા જિનવર ગુણનીલા; દય નીલા દેય શામલ કહ્ય, સોળે જિન કંચનવર્ણ લહ્યા. ૨ આગમ તે જિનવર ભાખીયે, ગણધર તે હૈડે રાખી તેહને રસ જેણે ચાખીયે, તે હવે શિવપુર સાખીયે. ૩ ધરણેન્દ્રરાય પદ્માવતી, પ્રભુ પાર્શ્વતણા ગુણ ગાવતી; સહુ સંઘના સંકટ સૂરતી, નવિમલનાં વાંછિત પૂરતી. ૪
૧૨ (રાગ-ભીલડીપુરમંડણ સહિરે પાસાજણુંદ) શંખેશ્વરમંડણ, અલબેલે પ્રભુ પાસ, ભવવાસ નિવારે, સેવે ધરી શિવ આસન જસ નામે નાસે, કઠણ કરમ દૂર આઠ, પ્રભુ ધ્યાને લહીએ, શિવપુર કે ઠાઠ. ૧ મન વસીયા જિનવર, ચઉંવીસ આનંદકાર, ગુણ ગણ ગહગહતા, કરતા ભવથી પાર; સુખ સંપત્તિ આપે, સ્થાપે શિવ મેઝાર, સવિ કર્મ નિકંદી, વંદન કરીએ હજાર. ૨ જિનવરની વાણી, કર્મવલ્લી કૂપાણી,
ગુણગણની ખાણી, બનવા કેવલનાણી; ૧ તલવાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org