SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ :૮૪: સ્તુતિ તરાગિણી • પ્રથમ તરગ સેલે જિનવર સોવન્નવરા, શિવપુરવાસી શ્રીપરસન્ના, જે પૂજે તે ધન્ના; મહાવિદેહે જિન વિચર'તા, વીસે પૂરા શ્રીભગવંતા, ત્રિભુવન તે અરિહંતા, તીરથ સ્થાનક નામું એ શિશ, ભાવ ધરીને વિશ્વાવીશ, શ્રીવિજયસિંહસૂરીશ. ૨ સાંભલ સખરા અંગ અગીઆર, મન શુદ્ધે ઉપાંગ જ ખાર, દેશ ૫ ય જ્ઞા સાર, છેદ્રગ્રન્થ વળી ષટ્ વિચાર, મૂલસૂત્ર ખાલ્યા જિન ચાર, નંદી અ નુ ય ગ દ્વા ર; પયાલીશ જિન આગમ નામ, શ્રીજિન અર્થે ભાખ્યા જામ, ગણધર ગુંથૈ તામ, શ્રીવિજયસેનસૂરીંદ વખાણે, જે ભવિકા નિજ ચિત્તમાં જાણે, તસ ઘર લક્ષ્મી આણે. ૩ વિજાપુરમાં સ્થાનક જાણી, મહિમા અનિશ સેવે સુર વૈમાની, પરતે મ્હાટે તું મંડાણી, ધરણીન્દર ધણીઆણી, પૂરણુ તુ સપરાણી, પૂરવ પૂણ્ય કમાણી; પાર્શ્વનાથની સેવા સારા, સેવક પાર ઉતારા, સંઘ ચતુર્વિધ વિજ્ઞ નિવારી, શ્રીવિજયસેનસૂરીશ્વરરાયા, શ્રીવિજયદેવ ગુરુ પ્રણમી પાયા, ઋષભદાસ ગુણુ ગાયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy