SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ી પાર્શ્વનાથજિન સ્તુતિઆ જય ચિંતામણીદેવા, કીજીયે તાહરી સેવા, સહસઙ્ગાની સેવા, લીજીયે પુન્ય મેવા; ઇત્યાદિ પ્રભુ સેવા, કીયે એહ દેવા, અનિશ તુમ સેવા, મુજને એહ ટેવા. શ્રીપાર્શ્વજિનની વાણી, સેવીયે સાર જાણી, ગણુધરે ચિત્ત આણી, તે દ્વાદશાંગી કહાણી; સુણી સુણી ભવિ પ્રાણી, પુન્યની એ કમાણી, અંઞી કરે પ્રમાણી, પુરુષ ચાતુર્ય ખાણી. ૩ तुल શાસનરક્ષાકારકી શુદ્ધ પક્ષા જય સૌભાગ્યદક્ષા, પુસ્તકાધાર પક્ષો પદ્મા વ તી જે દેવી, સંઘરક્ષા કરેવી, ભવિક નર સુઘેવી, પુન્ય પાષ ભરવી. ૧૦ ( રાગ-શ્રીશત્રુ ંજય તીર્થ સાર, ) સકલ સુરાસુર સેવે પાયા, નયરી દેશ ને ચાર સુપન દિખલાયા, છપ્પન દિકુમરી હુલરાયા, ચોસઠ ઇન્દ્રાસન ડોલાયા, મેરુશિખર નવરાયા, : ૮૩: Jain Education International વણારસી નામ સેાહાયા, અશ્વસેન કુલ આયા, વામાદેવીમાતાએ જાયા, લંછન નાગ સાહાયા; નીલવરણ તનુ સાહે કાચા, શ્રીવિજયસેનસૂરીશ્વરરાયા, પાસજિનેશ્વર ગાયા. વિક્રમવરણા દોષ જિષ્ણુદા, દો નીલા દો ઉજજવલ ચ'દા, ઢો કાલા સુખકંદા, For Private & Personal Use Only ૧ www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy