SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ '૮૨ : સ્તુતિ તરંગિણી : પ્રથમ તરગ ૮ (રાગ-આદિ જિનવરાયા. ) જલ જલણ વિયેગા, ભેગ સંગ્રામ યેગા, હરિય મયગલ સેગા, વાત ચોરારી રેગા; સવિ ભયહર લેગા, પામીયા પાસ વેગા, નરક નહિ ચાગા, પૂજતા ભૂરિ ભેગા. ૧ પિહરી વરમાલા, ચારુ ચેલી રસાલા, સરસ કુસુમમાલા, જાઈ જુઈ ગુલાલા; નિજ કર લેઈ બાલા, ભાવે ઉઠી સકાલા, સવિ જિનવરમાલા, પૂજ રે તું વિસાલા. ૨ નરગતિ નિવારે, દુઃખના દાહ ઠારે, સવિ જન આધારે, માન માયા વિદ્યારે; ભવજલનિધિ તારે, જૈનવાણી સંભારે, તસ ઘર અધિકારે, સાર લચ્છી સમારે. ૩ જસ પય ધરણિ, ભાવે પૂજે સુરિ, દુરિત તમ મલિંદે, સુખની વેલ કંદ હરત કલુસ દેદો, પાસ સેવે અમદા, અભિનવ સુર ચદે, જાણે અમૃત છંદ. ૪ ૯ (રાગ–આદિ જિનવરરાયા.) જલ જલણ વિયેગા, લેગ સંગ્રામ યેગા, હરિય મયગલ સેગા, વાત ચૌરારિ રે સવિ ભયહર લેગા, પામીયા પાસ વેગા, નરક નહિ યેગા, પૂજતા ભૂરિ ભેગા. ૧ ૧ મસલી નાંખે. કરે છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy