SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ : ૮૦ : સ્તુતિ તરંગિણી : પ્રથમ તરંગ જ્ઞાનમહેદય ગુણ ઉચ્છલીયો, મેહ મહાભટ જેણે છલી, કામ સુભટ નિર્દલીયો, અજર અમર પદ ભારે લલીયો, સો પ્રભુ પાસજિનેસર મલીયે, આજ મનોરથ ફલીયો. ૧ મુક્તિ મહામંદિરના વાસી, અધ્યાતમપદના ઉપાસી, આનંદરુપ વિલાસી, અગમ અગોચર જે અવિનાસી, સાધુશિરામણું મહાસંન્યાસી, લે કા લેક પ્રકા સી; જગ સઘલે જેહની શાબાસી, જીવાયોનિ લાખ ચોરાસી, - તેહના પાસ નિકાસી, ઝલહલ કેવલ જ્યોતિકે આસી, અથિર સુખના જે નહિ આસી, તેહને ઉલ્લાસી. ૨ શ્રીજિનભાષિત પ્રવચનમાલા, ભવિજન કંઠે ધરે સુકુમાલા, હેલી આ લ પંપાલા, મુક્તિ વરવાને વરમાલા, ચારુ વર્ણ તે કુસુમ રસાલા, ગણધરે ગુંથી વિશાલા; મુનિવર મધુકર૫ મિયાલા, ભેગી તેહના વલી ભૂપાલા, સુરનર કેડી રઢાલા, તે નર ચતુર અને વાચાલા, પરિમલ તે પામે ઈગતાલા, ભાંજે ભવ જંજાલા. ૩ નાગ નાગિણી અધબલતા જાણું, કરુણાસાગર કરુણ આણી, તક્ષણ કાલ્યા જાણું, ૧ સ્નેહ રાખનાર. ૨ એકતાન. ૩ આ માન્યતા દિગંબર છે. આગમને વિચાર કર્યા વગર બનાવી હોય એમ લાગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy