________________
પ પાર્શ્વનાથજિન સ્તુતિઓ
: ૭e : I (ગ-જિનશાસન વંછિત પૂરણ દેવ સોલ.) શ્રીપાસજિનેસર, પૂજા કરું ત્રણ કાલ, મુજ શિવપુર આપે, ટાળે પાપની જાલ; જિન દરસણ દીઠે, પહોંચે મનની આસ, રાય રાણુ સેવે, સુરપતિ થાયે દાસ. ૧ વિમલાચલ આબુ ગઢ ગિરનાર નેમ, અષ્ટાપદ સમેત, પાંચે તીરથ એમ : સુર અસુર વિદ્યાધર, નર નારીની કેડ, ભલી જુગતે વાંદુ, ધ્યાવું બે કરજેડ. ૨ સાકરથી મીઠી, શ્રીજિનકેરી વાણું, બહુ અરથ વિચારી, ગુંથી ગણધર જાણી; તેહ વચન સુણીને, મુજ મન હર્ષ અપાર, ભવસાયર તારે, વારે દુર્ગતિ વાર. ૩ કાને કુંડલ ઝલકે, કંઠે નવસરહાર, પદમાવતીદેવી, સેહે સવિ શણગાર; જિનશાસનકેરા, સઘલા વિઘન નિવાર, પુણરત્નને જિનજી, સુખસંપત્તિ હિતકાર. ૪
૬ (રાગ-શત્રુંજય તીરથસાર.) જગજન ભજનમાંહે જે ભલીયે, જેગીસર ધ્યાને જે કલીયે,
શિવવધૂ સંગે હલીયે, અખિલ બ્રહ્માંડે જે જલહુલીયો, ષટું દર્શન મતે નવી ખલિયે,
બલવંતમાંહે બલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org