SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિ તરંગિણી : પ્રથમ તરગ પાસે યક્ષ પાસે, નિત્ય કરતો નિવાસ, અડતાલીશ જાસે, સહસ પરિવાર પાસે; સહુએ પ્રભુ દાસ, માગતા મેક્ષ વાસે, કહે પદ્મ નિકાસે, વિધ્રનાં વૃંદ પાસે. ૪ ૪ (રામ-સુવિધિ સેવા.) પાસજિર્ણદા વામાનંદા, જબ ગરબે ફલી, સુપનાં દેખે અર્થ વિશેષે, કહે મઘવા મલી; જિનવર જાયા સુર હુંલરાયા, હુઆ રમણી પ્રિયે, - કનેમિરાજ ચિત્ર વિરાજી, વિલોકિત વ્રત લીયે. ૧ વીર એકાકી ચાર હજારે, દીક્ષા ધૂર જિનપતિ, પાસ ને મલિ ત્રયશત સાથે, બીજા સહસે વ્રતી; ષ શત સાથે સંયમ ધરતા, વાસુપૂજ્ય જગધણું, અનુપમ લીલા જ્ઞાન રસીલા, દેજે મુજને ઘણી. ૨ જિનમુખ દીઠી વાણી મીઠી, સુરત, વેલડી, દ્વાખ વિદાસે ગઈ વનવાસે, પીલે રસ સેલડી સાકર સેંતી તરણા લેતી, મુખે પશુ ચાવતી, અમૃત મીઠું સ્વર્ગ દીઠું, સુરવધૂ ગાવતી. ૩ ગજમુખ દક્ષે વામન યશે, મસ્તકે ફણાવલી, ચાર તે બાંહી ક૭૫ વાહી, કાયા જસ શામલી; ચઉકર પ્રૌઢા ના ગા રુંઢા, દેવી. પદ્માવતી, સેવન કાન્તિ પ્રભુ ગુણ ગાતી, વીર ઘરે આવતી. ૪ ૧ દર ટાળે, ૨ ઇન્ક. ૩ નેમિનાથ અને રાજિમતીના ચિત્ર. ૪ કાચબો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy