SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ મી પાર્શ્વનાથજિન સ્તુતિઓ : ૭૭ : પંચ જે કલ્યાણ સંપ્રતિ જે પ્રમાણ, સવિ જિનવર ભાણ, શ્રીનિવાસાહિઠાણ.(?) ૨ દશવિધ આચાર, જ્ઞાનના જ્યાં વિચાર, દશ સત્ય પ્રકાર, પચ્ચક્ખાણાદિ કાર; મુનિ દશ ગુણ ધાર, દયા જિહાં ઉદાર, તે પ્રવચન સાર, જ્ઞાનના જે આગાર. ૩ દશ દિશિ દિશિપાલ, જે મહાલેગપાલા, સુર નર મહિપાલા, શુદ્ધદષ્ટિ કૃપાલા; નયવિમલ વિશાલા, જ્ઞાન લચ્છી મયાલા, જય મંગલમાલા, પાસ નામે સુખાલા. ૪ ૩ (રાગ-આદિજિનવરરાયા.) શ્રીપાસજિર્ણદા, મુખ પુનમચંદા, પદ યુગ અરવિંદા, સેવે ચોસઠ ઇંદા લંછન નાગિદા, જાસ પાસે સેહંદા, સેવે ગુણું વૃંદા, જેહથી સુખકંદા. ૧ જનમથી વર ચાર, કર્મ ના અગ્યાર, ઓગણીશ નિરધાર, દેવે કીધા ઉદાર; સવિ ચોત્રીશ ધાર, પુણ્યના એ પ્રકાર, નમીએ નર નાર, જેમ સંસાર પાર. ૨ એકાદશ અંગ, તેમ બારે ઉવંગ, ષટુ છેદ સુચંગ, મૂલ ચારે સુરંગા, દશ પઈ સુસંગ, સાંભલે થઈ એકંગા, . અનુગ બહુ ભંગા, નંદીસૂત્ર પ્રસંગ. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy