________________
: ૭૬ :
સ્તુતિ તરંગિણી : પ્રથમ તર* ગેડીપારસજી બહુગુણ ખાણી, ત્રેવીસ તીર્થકર જાણી,
આવ્યા ઈન્દ્ર ઈન્દ્રાણી, સુરનર કેડિ મિલ્યા મંડાણી, ત્રિગડે તેરણ એણિ બંધાણી,
પરખદા બાર ભરાણી; જગગુરુ તખત આવ્યા હિત જાણી, જન માન વખાણે વાણી,
નિસુણે સહુ ભવ્ય પ્રાણી, આતમ અંતર અમીય સમાણી, અસ્થિમિજામાંહિ ભેદાણી,
શિવસુખની સહિ ના. ૩ સુરપતિ ધરણંદની દેવી, ઉમાવઈ અપચ્છર સુર સેવી,
પ્રભુ ગુણ ગીત ઘુણેવી, સજી સેલે સિગાર સહેવી, અમર દિવ્યાંબર અંગ ધરેવી,
ગજગતિ ચાલ ચલેવી, જે જિન ધ્યાન ધરે નિતનેવી, તેહનાં વાંછિત સયલ પૂરેવી,
વિઘન હરે તતખેવી, માતા માહરી અરજ માનેવી, મેઘવિજય ગુરુ સુજસ વરેવી,
ભાણુની જયત કરવી. ૪
૨ (રાગ-આદિજિનવરાયા.) જલધર અનુકારે, પુણ્યવલી વધારે, કૃત સુકૃત સંચારે, વિધ્રને જે વિદારે નવનિધિ આગારે, કષ્ટની કોડિ વારે, મુજ પ્રાણાધારે, માત વામાં મલ્હારે. ૧ અર જનમ સુહાવે, વીર ચારિત્ર પાવે. અનુભવ લય લાવે, કેવલજ્ઞાન પાવે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org