________________
તો પાશ્વનાથ જિન સ્તુતિએ
: ૭પ : જીવાદિક નવતત્વ પ્રકાસી, આમલીલાવાસી જી, અંબાદેવી સાર કરેવી, નેમિજિન મેવાસી છે. ૧
શ્રી પાર્શ્વનાથજિન સ્તુતિઓ
+૧ (રાગ શ્રી શત્રુંજય તીરથ સાર) કરમપ્રભુ પરમેસ નિણંદ, પરમસુખાકર શિવસુખકંદ,
પ્રણમું પાસજિર્ણદ, પરમ દયાલ દયાનિધિચંદ, પરમધરમ પરકાસ દિણંદ,
પંખ્યા ૫ ૨ મા ણું દ; પૂજિત સુર નર પય અરવિંદ, આણું વહે સિરે ઇંદ નરિદ,
સેવે સક્લ મુણાંદ, વામાદેવીકે નંદ, જરા નિવારી જીતાયે ગોવિદ,
ટાલે ભવભય ફંદ. ૧ રણ અટવી ઉજાડ ઉવેખી, કાંટી સ્મરુ ટળે નહિ લેખી,
થલમાં થાનક રેખી, સુંદર સુરત સુગુણ સુખી, મૂરત મીઠી જાણે વિશેખી,
નિરખે સહુ અનમેખી; અભિગમ પાંચે ચિત્તમાં વેખી, પ્રણિત કરે પંચાંગ રાખી,
માહ્યા મુખડું દેખી, મનુઅ જનમ સફે ઈમ લેખી, સમતિ શુદ્ધ સુરંગ સુખી,
પવિત્ર થયા પ્રભુ પેખી. ૨ ૧ કૃષ્ણ. ૨ ભરંડીઆ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org