SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ : ૭૪: સ્તુતિ તરંગિણીઃ પ્રથમ તરંગ સમોસરણ ચઉવિહ સુર કરે, ચઉમુખે પ્રભુજી ઉચ્ચરે; તે વાણુ નિજ હૃદયે ધરે, શાશ્વત લીલા સહેજે વરે. ૩ અંબાદેવી જનસુખકરી, સહકાર લુંબ નિજ કર ધરી; પ્રભુ નેમચરણ સેવા કરે, સમકિતદષ્ટિનાં વિજ્ઞ હરે. ૪ ૧૬ ( રાગ-શત્રુંજયમંડન કષભજિણુંદ દયાલ છે * ગિરનાર ગિરવો હાલે નેમનિણંદ, અષ્ટાપદ ઉપર પૂજી ધરે આણંદ સિદ્ધાન્તની રચના ગણધર કરે અનેક, દીવાલીદિવસે ઘો અંબાઈ વિવેક. ૧ ૧૭ (રાગજય જય ભવિ હિતકર.) * ગઢ ગિરનારે નમું, નેમિજિનેશ્વરસ્વામ, વીશે જિનવર, જગતજીવ વિશ્રામ; અમૃત સમ આગમ, સુણીયે શુભ પરિણામ, અં બિ કા દેવી, સારે કાજ તમામ. ૧ નાડલાઈમંડન શ્રીનેમનાથજિન સ્તુતિ ૧૮ (રાગ-વીરજિનેસર અતિ અલસર.) * નારદપુરીમંડન યદુનંદન, નમીયે નેમિજિનેશ જી. દેવલ આઠ અનોપમ બીજા, તિણમાં જિન ચોવીશે જી; * આ સ્તુતિ–થય ચાર વખત બેલાય છે. ૧ મેટે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy