SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ : ૭૨ : સ્તુતિ તરંગિણી પ્રથમ તરગ અરિહંતે વાણી ઉચ્ચરી, ગણુધરે તે રચના કરી; પીસ્તાલીશ આગમ જાણીયે, અર્થ તેના ચિત્તે આણીયે. ૩ ગઢ ગિરનારની અધિષ્ઠાયિકા, જિનશાસનની રખવાલિકા; સમરું સા દેવી અંખિકા, કવિ ઉદ્દયરત્ન સુખદ્યાયિકા. ૪ ૧૩ (રાગ–શ્રાવણ શુદી દિન પંચમીએ.) જાદવકુલશ્રી નંદ સમા એ, નેમીસર એ દેવ તા, કૃષ્ણ આદેશે ચાલીયા એ, વવા રાજીલનાર તે; અનુક્રમે ત્યાં આવીયાએ, ઉગ્રસેનદરબાર તે, ઇન્દ્ર ઇન્દ્રાણી નાચતા એ, નાટક થાય તેણી વાર તેા. ૧ તારણ પાસે આવીયા એ, પશુએ ના પાકાર તા, સાંભળી સુખ મોડીયુ એ, રાજુલ મન ઉચ્ચાટ તે; આદિનાથ આદિ જિન એ, પરણ્યા છે અર્જુ નાર તા, તેણે કારણ તુમે કાંઈ ડરે એ, પરણેા રાજુલનાર તા. ૨ રથ ફેરી સંજમલીયા એ, નેમીશ્વર કાઉસગ્ગ રહ્યા એ, પહાર લગી દીયે દેશના એ, ભવિકજન પ્રતિબેાધિયા એ, ચઢીયા ગઢ ગિરનાર તે, પામ્યા કેવલ સાર તા; આપી અખંડા ધાર તા, સૂઝી રાજુલનાર તે।. ૩ અથિર જાણી સંયમ લીયે એ, અખા જય જયકાર તા, પાયે ઝાંઝર ઝમઝમે એ, નાચે નેમદાર તે; શ્યામવર્ણના નેમજી એ,શખલ છન શ્રીકાર તે, કિવ નમી કહે રાયને એ, પરણ્યા શિવસુ દરીનાર તા. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy