SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ . .. - - શ્રી નેમિનાથ જિન સ્તુતિઓ : ૭૧ : ૧૧ (રાગ–જિનશાસન વંછિત પૂરણ દેવ રસાલ ) ગિરનારવિભૂષણ, નિર્દોષણ સુખકાર, શ્રીનેમિજિનેસર, અલસર આધાર; પ્રભુ વાંછિત પૂરે, દુખ ચૂરે નિરધાર, બહુ ભાવે વંદો, રાજિમતી ભરતાર. ૧ વિમાનિક પ્રભુ દશ, ભુવનાધીશ વર વીસ, તિષીપતિ દેય, વ્યંતરપતિ બત્રીસ ઈય ચઉસઠ ઇંદ્ર, પૂજ્ય જિન ચાવીસ, તે જિનની આણા, શિર વહું હું નિશદિસ. ૨ ત્રિભુવન જિનવંદન, આનંદન જિનવાણું, સિંહાસન બેસી, ઉપદેશ હિત આણું; જેહમાંહે વખાણી, જીવદયા સુણે પ્રાણી, તે વાણી આરાધી, વરીયે શિવ પટરાણી. ૩ સંધ સાનિધ્યકારી, જયકારી વરદાઈ, શાસન રખવાલી, વિઘન હરે અંબાઈ; બાવીશમાં જિનની, સેવા કરે ચિત્ત લાઈ બુધ પ્રીતિવિજયે કહે, સુખસંપદ મેં પાઈ. ૪ ૧૨ (રાગ-મનોહર મૂર્તિ મહાવીરતણું.) શ્રીગિરનારે જે ગુણનીલે, તે તરણતારણ ત્રિભુવનતિલે; નેમીસર નમીયે તે સદા, સેવ્યા આપે સુખ સંપદા. ૧ ઇન્દ્રાદિક દેવ જેહને નમે, દર્શન દીઠે દુઃખ ઉપશમે, જે અતીત અનામત વર્તમાન, તે જિનવર વંદુ વર પ્રધાન. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy