SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ : ૭૦ : સ્તુતિ તરંગિણીઃ પ્રથમ તરંગ આંબા રાઈણ સાકર ઘેવર, મરકીની સમ મીઠી જી, એ સુખડીથી જિનજીની વાણી, અતિમીઠી મેં દીઠી છે. ૩ સાલિ દાલિ પંચામૃત ભજન, ખીર ખાંડ ને પિલી છે, સરસ સાલણાં ઉન્હાં તીખાં, નિત જમીયે ઘીસ્યું જબોલી છે; પાન સુપારી કાથે ચૂનો, એલચી વાસિત પાણી છે, વીર કહે જે અંબાઈ તુસે, તે સુખ લહે સવિ પ્રાણી છે. ૪ ૧૦ (રાગ-કનક તિલક ભાલે.) દુરિત ભ ય નિ વા રે, મોહવિધ્વંસકારં, ગુ છું વં ત મ વિ કા રં, પ્રાતસિદ્ધિમુદારં; જિનવર જયકાર, કર્મ સંલેશહાર, ભવજલનિધિતારં, નોમિ નેમિકુમાર. ૧ અડ જિનવર માતા, સિદ્ધિ સીધે પ્રયાતા, અડ જિનવર માતા, સ્વર્ગ ત્રીજે વિખ્યાતા; અડ જિનવર માતા, પ્રાપ્ત માહેન્દ્ર સાતા, ભવ ભય જિન ત્રાતા, સંતને સિદ્ધિદાતા ૨ =ાષભ જનક જાવે, નાગસુર ભાવ પાવે, ઈશાન સગ કહાવે, શેષ કાન્તા સભાવે; પરમાસન સુહાવે, નેમ આદ્યન્ત પાવે, શેષ કાઉસગ્ગ ભાવે, સિદ્ધિ સૂત્ર પઠા. ૩ જ્ઞાન પુરુષ જાણ, કૃષ્ણ વણે પ્રમાણે, મેઘ ને જ પાણી, સિંહ બેઠી વરાણી; સજી કનક સમા, અંબિકા ચાર પાણું, નેમ ભગતિ ભરાણું, વીરવિજયે વખાણું. ૪ ૧ હાથ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy