SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ કિકિરીટ પીટીકીટ બી કિસિ કિકિકિ વીર કહિ કિરિ બિર ભુવનભાનુસૂરિ અષ્ટ૭) બુદ્ધિબળે બૃહસ્પતિના પુત્રની પરે ઓપતા, સ્યાદ્વાદગર્ભિત શાસ્ત્રના મર્મો સુપેરે ખોલતા, સિદ્ધાન્તરક્ષા કાજ પ્યાલા પી લીધા અપમાનના, ગુરૂ ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરૂ વંદના. કાયા ભલે હો કૃશ છતાં પણ તેજની સીમા નહિ, વિકૃષ્ટ તપ આરાધતા પણ ત્યાગની કમીના નહીં, આહાર કરતા'તા છતાં સ્વામી અનાસક્તિતણા, ગુરૂ ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરૂ વંદના. વસે શ્વાસને ઉચ્છવાસમાં જિન આણ પાલન દક્ષતા, વચને વચનમાં રસ ઝરે જિન આણની પ્રતિબદ્ધતા, જિન આણ શ્રી જિન આણ શ્રી જિન આણ એક જ ઝંખના, ગુરૂ ભુવનભાનુ ચરણકજમાં ભાવથી કરૂ વંદના. ૩ શાસ્ત્રો તણી વાતો ન કરતા મુગ્ધજન વંચન કાજે, ખેંચે ન સ્વં પ્રતિ સત્યને કરે સત્યનો સ્વીકાર જે, તન મન થકી જે ઉજળા પાલક મહા સમુદાયના, ગુરૂ ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરૂ વંદના. વQિી વૃદિર હિટ બ્રિટિશ બ્રિટી હિબ્રીટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003285
Book TitleKaumudi Mitranand Nataka
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Punyavijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages160
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy