SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ගගගගග સંયમ મહેલ આધાર જ એ તો, દૃષ્ટિદોષે સવિ મીંડુ હો મુ કર્મકટકને આતમઘરમાં પેસવા મોટું છીંડું હો૦ મુ ? વર વર વર વર બ્રહ્મમાં ઢીલા પદવીધર પણ, જાય નરક મોઝાર હો૦ મુજ શુદ્ધ આલોયણ કરે નહીં તેહથી, દુઃખ સહે તિહાં ભારે હો૦ મુળ મુ વિજાતીયનો સંગ ન કરજો, સાપ તણી પરે ડરજો હો કામ કુટિલનો નાશ કરીને, અવિચળ સુખડા વરજો હો૦ મુ. Jain Education International ૫ પ્રેમસૂરીશ્વર ગુણના આકાર, ગુણ દેઈ અમ દુઃખ મીટાવો હો ગુરુવર ધીર પુરૂષ તે સહન કર્યું જે, તેહ તણી રીતિ બતાવો હો૦ ગુ. For Private & Personal Use Only ૬ ८ www.jainelibrary.org
SR No.003285
Book TitleKaumudi Mitranand Nataka
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Punyavijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages160
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy