________________
C%%%%
%
%%%%
%%
%%%
%%%
319/slid Ruaud
$%%%%%%
%
%%%
%%
OS
આગમ - ૩૯ - ૨ ધર્મકથાનુયોગમય કલ્પસૂત્ર - ૩૯
અધ્યયન ----- - - ઉપલબ્ધ મૂલપાઠ –
૧૨૧૫ શ્લોક પ્રમાણ ગદ્યસૂત્ર ----- --
- -- ૩૧૨. પદ્યસૂત્ર ગાથા ----------------- ૧૪
ACF明明明明明明明明明明明明听听听听听听听听听听听听听听听听听听听乐乐乐乐乐乐乐乐国乐乐乐乐乐乐乐乐C
OO乐乐乐乐乐乐乐乐玩玩乐乐乐乐乐听听听听听听听听听听听听听听听听听听听乐听听听听听听听听听听听听听听2
આ સૂત્રના એક જ અધ્યયનના આરંભમાં પંચપરમેષ્ટીને નમસ્કાર કરીને ભગવાન મહાવીરના જીવનચરિત્રમાં ભગવાન મહાવીરનું દેવલોકમાંથી ચ્યવન, માહણકુંડ ગામમાં ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની દેવાનંદાને ૧૪ સ્વપ્ન વગેરે વર્ણન કરીને હરિણગમૈષી દ્વારા ક્ષત્રિયકુંડ ગામમાં રાજા સિદ્ધાર્થની રાણી ત્રિશલામાં ગર્ભપલટો, ત્રિશલાને ૧૪ સ્વપ્નો, સ્વપ્નશાસ્ત્રીઓને આમંત્રણ, તેમના દ્વારા ૭૨ સ્વપ્નો અને તેના ફળ નું કથન,તીર્થકર અને ચક્રવર્તીને ૧૪ સ્વપ્નો વગેરે વર્ણન કરીને ગર્ભની સ્થિરતાને લીધે ત્રિરાલાનો વિલાપ વગેરે વર્ણન છે.
ભગવાન મહાવીરનો અભિગમ અને કાળક્રમે જન્મ, મહોત્સવમાં ૫૬ દિકકુમારીઓ તેમજ ઈન્દ્રો અને દેવદેવીઓનું આવાગમન, ભગવાનના પરિવારજન જેવાં કે માતા-પિતા, કાકા, ભાઈ વગેરેના નામો સહિત વર્ણન, વર્ધમાન એવું નામકરણ, ભગવાન દ્વારા વર્ષીદાન, ઠીક્ષા ગ્રહણ તેમજ તેમણે સહન કરેલાં ઘોર ઉપસર્ગોનું વર્ણન, તે પછી કેવળજ્ઞાન, સંઘ સ્થાપના, ચતુર્વિધ સંઘરચના, ભગવાન મહાવીરનો નિર્વાણકાળ વગેરે વર્ણવીને આ કલ્પસૂત્રનો લેખનકાળ જણાવ્યો છે.
તે પછી ભગવાન પાર્શ્વનાથના જીવન ચરિત્રવર્ણન માં તેમના પાંચ કલ્યાણકનું
CHHMMMMFFFFF
A
Wા લrગમગુovમંજૂષા -
F F
S
F KH HK FHE F કરે છે