SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ २७१ प्रकाशिका टीका-सप्तमवक्षस्कारः सू. १७ संवत्सरभेदनिरूपणम् अस्यर्थस्तु-चन्द्रस्य-चन्द्रमासस्य या भवति विश्लेषः, इह विश्लेषे कृते सति यावदवशिष्यते तदपि उपचाराद् विश्लेषः कथ्यते, सच विश्लेषः त्रिंशता-त्रिंशत्संख्यया गुणितः सन् एकोऽधिमासो भवतीति विज्ञेयम् । तत्र सूर्यमासपरिमाणात् सार्द्धत्रिंशदहोरात्रलक्षणात् चन्द्रमास परिमाणमेकोनविंशदिवसाः द्वात्रिंशच्च पष्टिभागा दिवसस्य, इत्येवं रूपं शोध्यते तदा स्थितं पश्चादिममेकम् एकेन द्वापष्टिभागेन न्यूनम्, सच दिवसः त्रिंशत्संख्यया गुण्यते तदा जातानि त्रिंशदिनानि एकश्च द्वापष्टिभागः सच त्रिंशत्संख्यया गुणितः तदा भवन्ति त्रिंशद द्वाषष्टिभागाः, ते भागा यदा त्रिशदिनेभ्यः शोध्यन्ते, ततः स्थितानि शेषाणि एकोनविंश दिनानि द्वात्रिंशच्च द्वाषष्टिभागा दिनस्य, एतावत् परिमाण श्चन्द्रमास इति, भवति सूर्यसंव. है यह चन्द्रमास जिस प्रकार से अधिक होता है वह प्रकार पूर्वाचार्यो ने” चंदस्स जो विसेसो आइस्चत्सय हविज्ज मासस्स ! तीसह गुणिओ संतो वह अहिमासगो एको' इस गाथा द्वारा प्रकट किया है इसका अभिप्राय ऐसा है चन्द्र मासके विश्लेष करने पर जो बांकी वचता है वह भी विश्लेष ही उपचार से मान लिया जाता है यह विश्लेष जब ३० से गुणित होता है तब एक अधिक मास होता है सूर्यमास का परिमाण ३०॥ अहोरात्र का ऊपर प्रकट किया जाचुका है-इसकी अपेक्षा चन्द्रमास का परिमाण २९ दिनका और एक दिनके ६२ भागों में से ३२ भाग प्रमाण है यह बतलाया जा चुका है सो सूर्यमास के प्रमाण में से यह चन्द्र मास का प्रमाण कम करने पर एक दिन ६२ भागों मेसे १ भाग कम १ दिन बांको वचता है इसे दिनका ३० से गुणित करने पर ३० दिन हो जाते हैं और एक दिन के ६२ भागों में से १ भाग आ जाता हैं। अब ३० से इसे गुणित करने पर ६२ भागों में से ३० भाग आ जाते हैं પ્રમાણ વાળો હોય છે. ગણિત ક્રમ મુજબ સૂર્ય સંવત્સર સંબંધી ૩૦ માસે જ્યારે અતિકમિત–સમાપ્ત થઈ જાય છે ત્યારે એક ચન્દ્રમાસ અધિક થાય છે. આ ચન્દ્ર भास २ मारे मधिर थाय छे ते प्रारे पूर्वाय येथे 'चंदस्स जो विसेसो आइच्चास य हविज्ज मासस्स तीसइ गुणिओ संतो हवइ हु अहिमासगो एक्को, આ ગાથા વડે પ્રકટ કરવામાં આવેલ છે. અને અભિપ્રાય આ પ્રમાણે છે કે ચન્દ્રમાસને વિષ કરવાથી જે શેષ રહે છે તે પણ ઉપચારથી વિશ્લેષ જ માની લેવામાં આવે છે. આ વિરલેષ જ્યારે ૩૦ વડે ગુણિત થાય છે ત્યારે એક અધિક માસ હોય છે. સૂર્ય માસનું પરિણામ ૩૦ના અરાત્રનું ઉપર પ્રકટ કરવામાં આવેલું છે. આની અપેક્ષાએ ચન્દ્રમાસનું પરિમાણ ૨૯ દિવસ અને એક દિવસના ૬૨ ભાગોમાંથી ૩૨ ભાગ પ્રમાણ છે. આમ એટ કરવામાં આવેલું છે. તે સૂર્યમાસના પ્રમાણમાંથી આ ચન્દ્રમાસન પ્રમાણ કમ કરવાથી એક દિવસ ના ૬૨ ભાગમાંથી ૧ ભાગ કમ ૧ દિવસ શેષ વધે છે. આ દિવસને ૩૦ સાથે ગુણિત કરવાથી ૩૦ દિવસ થઈ જાય છે–અને એક દિવસના દર ભાગોમાંથી ૧ ભાગ આવી જાય છે. હવે આને ૩૦ સાથે ગુણિત કરવાથી ૬૨ ભાગમાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003156
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1978
Total Pages562
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy