SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ ५०२ जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे त्वेन च मनः प्रसादकं दर्शनं वीक्षणं यस्य स तथा ४, पञ्चमं नामाह-'सयंपभे' स्वयं प्रभःस्वयम् आत्मना सूर्यादिप्रकाशनिरपेक्षतया प्रभाति प्रकाशत इति स्वयम्प्रभः 'य' च, चशब्दः सपुच्चयार्थकः५, षष्ठं नामाह-'गिरिराय' गिरिराजः-गिरीणां पर्वतानां राजा इतिगिरिराजः, तत्वं चोच्चत्वेन जिनजन्मोत्सवाभिषेकशिलाश्रयत्वेन च बोध्यम् ६, सप्तमं नामाह- रयणोच्चय' रत्नोच्चयः-रत्नानि अङ्कादीनि बहुविधानि उच्चीयन्ते-उत्कर्षणोपचीयन्तेऽत्रेति रत्नोच्चयः ७, अष्टमं नामाह-'सिलोच्चय' शिलोच्चयः-शिलाः पाण्डुशिलादयः उच्चीयनते-शिखरे समहियन्तेऽत्रेति शिलोच्चयः, यद्वा शिलाभिरुच्चीयत इति शिलोच्चयः ८, नवमं नामार-'मज्झे लोगस्स' मध्यो लोकस्य-लोकस्य-भुवनस्य मध्यः सर्वलोकमध्यस्थलत्यात, ननु अत्र लोकशब्देन चतुर्दशरज्जुलक्षणो लोको व्याख्यातुषुचितः, धर्मादिलोकमध्यंमनःप्रसादक इसका दर्शन होने से इसका चतुर्थ नाम सुदर्शन ऐसा कहा गया है सूर्यादिक के प्रकाश की आवश्यकता यह अपने प्रकाशित करने में नहीं रखता है-किन्तु यह स्वयं ही प्रकाशित होता रहता है इस कारण इसे 'स्वयंप्रकाश' इस नामान्तर वाच्य कहा गया है जिन जन्मोत्सव जिस पर होता है ऐसी शिला का आधार होने से तथा यह अपनी ऊचाई में सब पर्वतों का शिर मोर है इस कारण से इसे पर्वतों का राजा मान लिया गया है अतः इसका नाम गिरिराज कहा गया है इस में अङ्क आदि अनेक प्रकार के रत्न उत्पन्न होते रहते हैं या उनका ढगला वहां पड़ा रहता है इस कारण रत्नोच्चय ऐसा इसका सातवां नामान्तर कहा गया है पांडुकशिला आदि के ऊपर भी इसका सद्भाव रहता है इस कारण इसका नाम शिलोच्चय कहा गया है समस्त लोक के मध्य का यह एक स्थलभूत है इस कारण इसे मध्यलोक नाम से अभिहित किया गया है કહેવામાં આવેલું છે. આ પર્વત જબુનદમય કહેવામાં આવે છે તથા રત્ન બહલ પ્રગટ કરવામાં આવે છે. એથી મનઃ પ્રસાદક એનું દર્શન દેવા બદલ એનું ચોથું નામ સુદર્શન એવું કહેવામાં આવેલું છે. પ્રકાશિત થવા માટે અને સૂર્યાદિકના પ્રકાશની આવશ્યકતા રહેતી નથી પરંતુ આ પતે જ પ્રકાશિત હોય છે એ કારણથી આને “યંપ્રકાશ એ નામાન્તરથી સંબંધિત કરવામાં આવેલ છે. જિન જન્મોત્સવ જેની ઉપર થાય છે એવી શિલાને એ આહાર લેવાથી તથા એ પોતાની ઊ ચાઈમાં બધા પર્વતને શિરોમણિ છે. એથી આને પીતોને રાજા માનવામાં આવેલ છે. એથી જ આને ગિરિરાજ કહેવામાં આવેલ છે. એમાં અંક વગેરે અનેક પ્રકારના રત્નો ઉત્પન્ન થતાં રહે છે અથવા એ રને હગલે ત્યાં પડી રહે છે. એ કારણથી રત્નશ્ચય આનું સાતમું નામાન્તર છે. પાંડુક શિલા વગેરેની ઉપર પણ આને સદ્દભાવ રહે છે એથી એનું નામ શિલેશ્ચય કહેવામાં આવેલું છે. સમરસ લેકના મધ્ય ભાગનો એ રથલભૂત છે. એથી આને મધ્યલેક એવા નામથી અભિહિત કરવામાં આવેલ છે. એટલે કે સમસ્ત લેકના મધ્યમાં આ પર્વત આવેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003155
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1977
Total Pages798
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy