________________
जम्बूद्वीपप्रज्ञप्तिसूत्र चत्वारि योजनानि अतो मूले विस्तीर्णा मध्ये संक्षिप्ता, उपरि तनुकेति गोपुच्छ संस्थान संस्थितेति । एतच्च प्रमाणं जलादुपरिष्टाबोध्यम् , दशयोजनरूपजलावगाहनप्रमाणस्यात्रा विवक्षितत्वात् , 'गवक्खकडए वि' गवाक्षकटको अपि जालसमूहोऽपि 'तहचेव पमाणेति' तथैव प्रमाणेन उच्चत्वेनाद्धयोजनम् विष्कम्भेण पञ्चधनुःशतानीत्यर्थः। ___ अथ पद्मवर्णकमाह-'तस्स णं पउमस्स अयमेयारूवे' तस्य खलु पद्मस्य अयमेतद्रूप: वक्ष्यमाणरूपः 'वण्णावासे' वर्णावासः वर्णनपद्धतिः ‘पण्णते' प्रज्ञप्तः, 'तं जहा वज्जमया' तद्यथा-वज्रमयानि वज्ररत्नमयानि 'मूला' मूलानि कन्दादधस्तिर्यनिःमृतजटाजूटावयवरूपाणि 'रिटामए' रिष्टमयः-रिष्टरत्नमयः 'कंदे' कन्दः मूलनालमध्यवर्ती ग्रन्थिः, 'वेरुलि. यामए' वैटयमय-वैडूयरत्नमयं ‘णाले' नालं-कन्दोपरि मध्यवर्त्यवयवः, 'बेरुलियामया' वडूयमयानि 'बाहिरपत्ता' बाह्यपत्राणि अत्राऽयं विशेषोऽन्यत्र वाह्यानि चत्वारि पत्राणि वैडूर्यमयानि अवशिष्टानि तु रक्तसुवर्णमयानीति 'जंबूणयामया' जाम्बूनदमयानि ईपद्रक्तचारयोजन का है इसका कारण यह मूल में विस्तृत, मध्य में संक्षिप्त और ऊपर में पतली हो गई है अतएव इसका आकार गोपुच्छ के जैसा हो गया है यह जो जगती का प्रमाण कहा है वह जल से ऊपर उठी हुइ जगती का प्रमाण कहा है क्यों कि यह जल के भीतर १० योजन तक गइ है सो वह प्रमाण यहां विवक्षित नहीं हुआ है इस जगती मे जो गवाक्षकटक-जालक समूह है वह भी ऊंचाई में आधे योजन का है और विष्कम्भ में ५०० धनुषका है, इस पद्म का वर्णावास-वर्णन पद्धति-इस प्रकार से है-जैसे-इसके मूल-कन्द से नीचे, तिरछे निकले हुए जटा जूटरूप अवयवविशेष-रिष्ट रत्नमय हैं कन्द-मूल-नाल को मध्यवर्ती गांठ-इसका वैडूर्यरत्नमय है नाल-कन्द के ऊपर मध्यवर्ती अवयव-वैडूर्यरत्नमय है बाह्य पत्र भी इसके वैडूर्यरत्नमय ही हैं यहां इतनी विशे આઠ યોજન જેટલો છે. તેમજ ઉપરમાં અને વિષ્કભ ચાર જન એટલે છે. એથી મૂળમાં એ વિસ્તૃત મધ્યમાં સંક્ષિપ્ત અને ઉપર પાતળી થઈ ગઈ છે. આને આકાર ગોપુછ જેવો થઈ ગયે છે. આને અત્રે જગતનું પ્રમાણ કહેવામાં આવેલ છે. તે પાણીથી ઉપરની તરફ ઉસ્થિત જગતીનું પ્રમાણ કહેવામાં આવેલ છે. કેમકે એ પાણીની અંદર ૧૦ જન જેટલી પહેચેલી છે, તેથી તે પ્રમાણ અત્રે વિક્ષિત નથી. એ જગતીમાં જે ગવાક્ષ ક જાલક સમૂહ છે–તે પણ ઊંચાઈમાં અડધા જન એટલે છે. અને વિખંભમાં ૫૦૦ ધનુષ જેટલો છે. એ પદ્મની વર્ણન પદ્ધતિ આ પ્રમાણે છે એના મૂળે કન્ટથી નીચે ત્રાંસા બહિઃ નિરુત જટાજૂટ રૂપ અવયવ વિશેષ-રિષ્ટ રત્નમય ચે. એનું કેન્દ-મૂળ નાવની મધ્યવતી ગાંઠ વેડૂર્ય-રત્નમય છે. નાલ–કન્દની ઉપર આવેલ મધ્યવર્તી અવયવ-વૈર્યરત્નમય છે. એના બાહ્યપત્રે પણ પૂર્યરત્નમય છે. અહીં આટલી વાત વિશેષ સમજવી કે બહારના પત્રમાંથી ચાર પત્રો વડૂર્યનમય છે અને શેષ પત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org