________________
प्रकाशिका टीका-चतुर्थवक्षस्कारः सू. १६ तिगिच्छहदात् दक्षिणेन प्रवहमाननदीवर्णनम् १४३ महानदी यत्र प्रपतति अत्र खलु मह देकं हरित्प्रपातकुण्डं नाम कुण्डं प्रज्ञप्तम् , तच्च द्वे च चत्वारिंशे योजनशते आयामविष्कम्भेण सप्त एकोनषष्टानि योजनशतानि परिक्षेपेण अच्छम् एवं कुण्डस्य वक्तव्यता सर्वा नेतव्या यावत् खलु हरित्प्रपातकुण्डस्य बहुमध्यदेशभागः, अत्र खलु महानेको हरिद्वीपो नाम द्वीपः प्रज्ञप्तः द्वात्रिंशतं योजनानि आयामविष्कम्भेण एकोत्तरं योजनशतं परिक्षेपेण द्वौ क्रोशावुच्छ्रितो जलान्तात् सर्वरत्नमयः अच्छ, स खलु एकया पद्मवरवेदिकया एकेन च वनषण्डेन सर्वतः समन्तात् संपरिक्षिप्तः अत्र पद्मवरवेदिका वननदी जिस स्थान से कुण्ड में गिरती है वहां एक महती जिहविका प्रणाली है इसका आयाम दो योजन का हैं विस्तार २५ योजन का है बाहल्य इसका आधे योजन का है तथा मगर के खुले हुए मुख का जैसा आकार होता है वैसा ही इसका आकार हैं यह सर्वात्मना रत्नमयी है तथा अच्छ आकाश और स्फटिक के जैसी सर्वथा निर्मल है। हरित महानदी जहां पर पर्वत के ऊपर से गिरती है वहां पर एक हरिप्रपात कुण्ड हैं इस कुण्ड का आयाम और विष्कम्भ २४० योजन का है तथा ७५० योजन का इसका परिक्षेप है यह अच्छ आकाश एवं स्फटिक के जैसा निर्मल है और सर्वात्मना रत्नमय है ! इस तरह की जो कुण्ड की व्यक्तव्यता कही जा चुकी है वह सब तोरण तक उसी प्रकार से यहां पर भी कह लेनी चाहिये इस हरिप्रपात कुण्ड के बिलकुल मध्य भाग में एक हरिद्वीप नाम का द्वीप है । इसका आयाम और विष्कम्भ ३२ गोजन का है
और १०१ योजन का इसका परिक्षेप है यह पानी के ऊपर से दो कोश ऊंचे उठा है यह द्वीप भी सर्वात्मना रत्नमय है और अच्छ हैं । यह द्वीप चारों ओर से एक पद्मवर वेदिका से और एकवनषण्ड से घिरा हुआ है। यहां पर पद्मवरवेહરિત મહાનદી જે સ્થાન પરથી કુંડમાં પડે છે, ત્યાં એક વિશાળ જિહિકા પ્રણાલી છે. એને આયામ બે જન જેટલું છે. અને વિસ્તાર ૨૫ પેજન જેટલે છે. એનું બાહલ્ય અર્ધા જન જેટલું છે. તેમજ મગરના ખુલા મુખને જેવો આકાર હોય છે તે જ આને આકાર છે. એ સર્વાત્મના રત્નમયી છે. તેમજ અચક, આકાશ અને સ્ફટિક જેવી સર્વથા નિર્મળ છે. હરિત મહાનદી જ્યાં પર્વત ઉપરથી નીચે પડે છે ત્યાં એક હરિ—પાત કુંડ આવેલ છે. એ કુંડનો આયામ અને વિષ્કભ ૨૪૦ એજન જેટલો છે તેમજ ૭૫૯ એજન એટલે એને પરિક્ષેપ છે. એ અચ્છ આકાશ અને સ્ફટિકવત્ નિર્મળ છે અને સર્વાત્મના રત્નમય છે. આ પ્રમાણે જે કુંડની વક્તવ્યતા કહેવામાં આવેલી છે તે બધી તરણ સુધીની તે પ્રમાણે જ અહીં જાણી લેવું જોઈએ. એ હરિ–પાત કુંડના એકદમ મધ્ય ભાગમાં એક હરિદ્વીપ નામક દ્વીપ છે. એ દ્વીપને આયામ અને વિખંભ ૩૨ જન જેટલું છે અને ૧૦૧ જન એટલે એને પરિક્ષેપ છે, એ પાણીની ઉપરથી બે ગાઉ ઊ એ ઉઠે છે. એ દ્વીપ પણ સર્વાત્મના રનમય છે અને અછ છે. એ દ્વીપ ચોમેરથી એક પદ્વવારેવેદિકાથી અને એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org