SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ४१० जम्बूद्वीपप्रज्ञप्तिस्त्रे एणं पंजलिउडे' छाया-नमस्यन् अभिमुखे विनयेन पाञ्जलिपुटः, इति संग्राह्यम् , तत्र नमस्यन् पञ्चाङ्गनमनपूर्वकं प्रणतो भवन् अभिमुखे-सम्मुखे विनयेन सविनयं प्रा जलिपुटः अञ्जलीकृतकरयुगलः 'पज्जुवासई' पर्युपास्ते तिष्ठति ॥५० ४६॥ इत्थं भगवत्कलेवरसमीपागमनरूपां शक्रवक्तव्यतामुक्त्वा सम्प्रतीशानेन्द्रादिवक्तलिये वह उद्धृत थी, निरवच्छिन्न शीघ्रत्व गुण के योग से वह शीघ्ररूप थी, तथा देवजनोचित होने से वह दिव्य थी, तिर्यग् असंख्यात द्वीप समुद्रों को पार करता हुआ वह शक आया सो इसका तात्पर्य ऐसा है कि तिर्यग्लोकवर्ती असंख्याल द्वीप समुद्र शास्त्र में कहे गये हैं तिर्यग्यलोक का तात्पर्य मध्यलोक से है इस मध्यलोक में जम्बूद्वीप आदि द्वीप और लवणसमुद्र आदि समुद्र असंख्यात २ हैं ऐसी जिनेन्द्र की वाणी है। त्रायस्त्रिंशक देव ३३ ही होते हैं और ये गुरुस्थानीय होते हैं, सोम, यम, वरुण और कुबेर इस तरह से ये चार लोकपाल कहे गये हैं। आठ अग्रमहिषियों के नाम इस प्रकार से हैं-पमा १, शिवा २, शची, ३, अञ्जू ४, अमला ५, अप्सरा ६, नवमिका ७, और रोहिणी ८, इन एक २ पट्ट देवियों का परिवार १६-१६ हजार प्रमाण है, बाह्यपरिषदा, मध्यपरिषदा और अभ्यन्तर परिषदा के भेद से इसकी ३ परिषदाएँ होती हैं, अनीक-सेना सात प्रकार की कही गई है-हय, गज, रथ. सुभट, वृषभ, गन्धर्व, और नाट्य चार दिशाओं में से प्रत्येक दिशा में ८४-८४ हजार आत्मरक्षक देव रहते है इसीलिये यहां चारों दिशाओं के चार चौरासी हजार अर्थात् तीन लाख छिहोत्तर हजार आत्मरक्षक देव कहे गये हैं ॥४६॥ - इस प्रकार से भगवान् के कलेवर के समीप शक के आगमन की वक्तव्यता को प्रकट करके એથી તે ઉપૂત હતી. નિરવચ્છિન્ન-શીઘવ ગુણના યોગથી તે શીધ્ર રૂષ હતી. તેમજ વજનેચિત હોવાથી તે દિવ્ય હતી. તિર્યગ્ન અસંખ્યાત દ્વીપ સમુદ્રોને પાર કરીને તે શક આવ્યો હતો અને તાત્પર્ય આ પ્રમાણે છે કે તિય લકવતી અસંખ્યાત દ્વીપ સમુદ્ર શાસ્ત્રમાં કહેવામાં આવેલ છે.-તિયગૂ લેકનું તાત્પર્ય મધ્યક થાય છે. એ મધ્યલોકમાં જબદ્વીપ વગેરે દ્વીપ અને લવણું સમુદ્ર વગેરે સમુદ્ર અસંખ્યાત ૨ છે. એવી જિનેન્દ્રની વાણી છે. ત્રાયશિક દેવે ૩૩ જ થાય છે, અને એએ ગુરુસ્થાનીય હોય છે. સોમ, યમ, વરુણ અને કુબેર આ રીતે એ ચાર લોકપાલે કહેવામાં આવેલ છે. આઠ અગ્ર મહિષીઓના નામ આ પ્રમાણે છે ૧ પદ્મા, ૨ શિવા, ૩ શચી, ૪ અંજૂ, ૫ અમલા, ૬ અપ્સરા, ૭ નવામિકા અને ૮ રોહિણી એ એક–એક પટ્ટદેવીઓનો પરિવાર ૧૬-૧૬ હજાર પ્રમાણે છે. બાહ્ય પરિષદા, મધ્ય પરિષદા અને આભ્યન્તર પરિષદાના ભેદથી આની રૂ પરિષદાઓ થાય છે. અનીક-સેના સાત પ્રકારની કહેવામાં આવેલ છે, હય, ગજ, રથ, સુભટ, વૃષભ, ગન્ધર્વ અને નાટ્ય ચાર દિશાઓમાંથી દરેક દિશામાં ૮૪-૮૪ હજાર આત્મરક્ષક દે રહે છે. એથી અહીં ચારે ચાર દિશાઓના ચાર ચોરાસી હજાર આમરक्ष व अपामा मावस छे. ॥४६॥ આ પ્રમાણે ભગવાનના કલેવરની પાસે શકના આગમનની વક્તવ્યતાને પ્રકટ કરીને હવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003154
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1980
Total Pages994
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy