________________
(૨૫)
જૈનતંત્રીને મિથ્યા પ્રલાપ નામના ફેંડબિલના જવાબમાં પણ બનવા પામ્યું છે; અને છેવટમાં “ન તંત્રીની જુઠી જાળના જવાબમાં તા. ૧૯ મી ઓકટોબર ૧૯૧૯ ના જૈનપત્રમાં પણ પ્રથમ કરતાં વધારે વાંકી ચાલ ચાલવી શરૂ કરી છે તેથી જ આ હેંડબિલનું નામ જૈન તંત્રીની વાંકી ચાલ રાખવામાં આવ્યું છે. અમારા નામે એક વધુ હેંડબિલના મથાળાવાળા લેખમાં તંત્રીજી પોતાની સ્તુતિ કરનાર નામના સત્યાગ્રહને નિઃપક્ષ તથા પવિત્ર આત્મા લખી એમની સ્તુતિ કરવાને બદલે વાળતાં –
अष्ट्रकाणां विवाहे तु गर्दभा वेदपाठकाः परस्परं प्रशंसंति अहोरुपमहा ध्वनिः १
જેવું કર્યું છે એટલે આ વિષયમાં પણ કાંઈ લખવા જેવું રહેતું નથી ત્યાર પછી તંત્રીજીએ લખ્યું છે કે * * ને મરણના સમાચાર દેવાવાળે વ્યકિત તે હાલમાં તેમના જીવન માટે અજવાળું પાડનાર વ્યકિતઓમાંને એક પણ નથી. આ લખાણ કેવલ અસત્યતાથી ભરેલું છે. જે માણસે મરણના સમાચાર લખ્યા છેતે જ માણસ તમને સૂચવનાર છે. હ! તમે કદિ ભેળી પ્રકૃતિથી પત્રોમાંના નામના ભેદથી એમ સમજતા હશો કે મરણના સમાચાર આપનારનું નામ ભિન્ન છે, અને કહેવા વાળો વ્યકિત ભિન્ન છે, તે તે કારસ્થાનીની માયા જાળથી તમે ભરમમાં પડી એમ માનતા હશે? પણ અમો સારી રીતે જાણુછિએ કે; બને સમાચારોને દેવાવાળો મૂળ રૂપે એકજ છે હે એના સહવાસમાં આવી ભ્રાંત થયેલા અને વસ્તુ સ્વરૂપના અજાણુ કેટલાક અન્ય પણ હોય તો તેનું કારણ પણ તેજ છે એ વાત નિશ્ચયથી સમજજે. ત્યારબાદ તમેએ “ અમારા ઉપર લખેલ ખાનગી પત્ર પ્રગટ થયો છે' ઇત્યાદિ જે લખ્યું છે. તેના જવાબમાં માત્ર એટલું જ સમજવાનું છે કે તે પત્રને વિષય કાંઇ એવી ખાનગી બીનાવાળો ન હતો કે તમે પોતાના છાપામાં જે બીના ન લખી હોય એટલે એ વિષયનો ચમ ચલાવવી તે અપ્રસ્તુત છે. આગળ ચાલતાં તંત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org