________________
૨૪ )
જનભકગણિ ક્ષમાશ્રમણ મહારાજ આદિ જે જે મૃતધર થયા છે તે; અને બઘાવધિ થયેલ સમસ્તાચાર્યો વગેરેને અંધારૂં તરવાવાળા અને અતિ ગોઠણ વસાવાથી લોહી લુહાણ થનારા પ્રસિદ્ધ કર્યા છે. કેમકે તમસ્તરણમાં લખેલું છે કે, મહાવીરના નિર્વાણને પ્રાયઃ બે ત્રણ કે ચાર પાંચ સૈકા જેટલો વખત રીતે જૈન સમાજના વિશેષભાગે તમાસ્તરણ આરંવ્યું હતું અને તે ઠેઠ અત્યાર સુધી ચાલ્યું આવ્યું છે ઇત્યાદિ. હવે જૈન પત્રકારની માયાજાલ અને પક્ષપાતને જન સમાજને અનુભવ થયો હશે. કેમકે તેિજ તમસ્તરણ નામના લેખ છાપે છે, અને પોતે જ પાછા બેચરદાસને આચાર્યોની નિંદ કરવાના દૂષણથી અલગ જાહેર કરવાનો પ્રયત્ન કરે છે, આ તે કેવો પક્ષપાત કાંઈ વિચાર પણ કરે છે કે મનમાં આવે તેમ ઘસેડયા જ કરે છે. અમાર પાઠકગણોને પત્રકારના પક્ષપાતના સ્વરૂપનું ભાન થઈ ગયું. હવે એમની માય જાલનાં દર્શન કરે. એડીટરની માયાજાલ એ છે કે તેઓ બેચરદાસે પોતાન ભાષણમાં આચાર્યોને નિંઘા નથી એમ લેખ લખી લેકેને ભ્રમજાળમાં ના છે, પણ વાચસ્પતિજીએ તે તમસ્તરણ નામના લેખમાં પૂર્વાચાર્યો અને સમયે પુરૂષોને નિંદ્યા એમ જાહેર કરેલું છે. ત્યારે ભાઇસાહેબ ભાષણ નામ લખી અજાણ લેને ભુલવવાનું કરે છે. એજ એમની માયાજાલનું પ્રસ્તરણ છે. તાત્પર્ય માં એટલું જ સૂચન કરવા માગીયે છિએ કે તા. ૯ સપ્ટેમ્બર ૧૯૧૮ ના લેખનું જનતંત્રીને પક્ષપાત નામના ફેંડબિલમાં યુક્તિસર ખંડન કરવામાં આવ્યું હતું તેમાં ઉપર સૂચના કરેલા પાકા મુદ્દાઓને પોતે (તંત્રી) જુઠા હોવાથી તેડી ન શકયા અને મૂળ મુદ્દાઓની ચર્ચાને બાજુ ઉપર મુકી એક વ્યકિતગત આક્ષેપ ઉપર ઉતરી પડયા. શું આનું નામ વાંકીચાલ ન કહેવાય ? અને આવી ચાલ ચલણવાળા આઇમને કોઈપણ વિશ્વાસ રાખી શકે ખરે? કદિપણ નહીં. આથી એમ સિદ્ધ થાય છે કે તંત્રી મહાશય પ્રથમથી જ આડે માગે દેરાઇ ગયેલ છે. જે આ વાતમાં સંદેહ હોય તે તા. ૨૧ મી સપ્ટેમ્બર સ. ૧૯૧૯ નું જનપત્ર અને જૈનતંત્રીને પક્ષપાત નામનું હેડબિલ તપાસી જુઓ! એવી જ રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org