________________
( ૨૨)
॥ जैन तंत्रीनी वांकी चाल ॥
સજ્જને ! ધણા ખેદુની સાથે લખવુ પડે છે કે, અમેાએ અનેક પ્રકારે જૈન તત્રીનું વિર્યોસપણું દૂર થવા માટે ઉપાયા લીધા, પરંતુ જ્યાં રાગની અસાધ્યતાનું પરિણામે માઠુ જ ફળ ભાગ્યમાં અનુભવવાનું હેાય ત્યાં મનુષ્ય જાતના ઉપાયેાથી કશુંએ વળતુ નથી. છતાં પણ અમારી હિત લાગણી અમને આવાં અસાધ્ય કાય કરવાને માટે પ્રેરણા કરવાથી ચુકતી નથી. અમે માનિએ છિયેકે, આ પ્રેરણા સફલતાને પ્રાપ્ત કરે તેા હજારા મનુષ્ય રાગના ભેગ થતાં અટકી શકે. કાણુ કે એક રાગી તત્રી પત્ર રૂપ વિષજ તુ દ્વારા દ્વારા રાગી પેદા કરી શકે; જેમકે બેચરદાસને સધ બહાર કરવા રૂપ અમદાવાદના સ્તુત્ય કાયના અનુમેદનરૂપ આરેાગ્યતાથી હીન તંત્રી જૈનપેપરના દરેક અંકમ ફલાણુા ગામના ફલાણા આમ લખે છે; અને ફલાણા ગામથી ફલાણા તેમ લખે છે; આવા તદ્દન ખોટા સમાચારા લખી ભાળા લેકેાની શ્રધ્ધા બગાડી બિચારાઓને મિથ્યારેાગને ચેપ લગાડે છે. ત ંત્રી જાગેછે કે, હું! ચલાવેાને ગપ! કાણુ એપીસમાં જોવા આવનાર છે અને આવશે તે ગામ ડાય ત્યાં ઢેડવાડા હેાય એટલે કાઇ હલકા માણુસાયી ખેચાર ગામની ઠામ ઠેકાણાં વગરની પત્રિકાઓ મગાવી રાખીશું, અથવા જુદા જુદા છેાકરાઓની પાસે લખાવી લઇ ફાઇમાં સત્યાગ્રહી તા કાઇમ ભિક્ષુક અને ડાઇમાં સચ્ચિદનંદ નામેાથી પ્રપંચ જાળ માંડીશુ, પણ આપણેતા જેમ એક નાક કટ્ટ! નાકકટ્ટાનું મળ વધારે તેમ મિથ્યા રેગીયાનું મંડળ વધારવાનુ છે, તે વધારીશું જ. માટે જો આ મૂલ રાગી તંત્રીને દવા લાગુ પડે તેા હજારાનુ કલ્યાણુ થાય; પરંતુ આ આશા હજી સુધીતેા નિરાશા રૂપેજ પરણત થતી રહી છે. કદાચ ભવિષ્યમાં કાંઇ ફાયદા થાય તેવા આશયથી અમે અમારી લેખનીને પુનઃ સતેજ કરીયે છીએ, તા. ૧૯ મી એકટાંબર ૧૯૧૯ના જૈનપેપરમાં અમારી તરફથી નિકળેલ જનતંત્રીની જુઠી જાળના અસલ મતલબનેા લાભ ન લેતાં તંત્રીએ વાંઢી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org