________________
(૨૧)
જ આચા
જિની પાસે એક
* ઉપર
કઈ
નથી અને
નથી પણ જો કોઈ જૈનધર્મી રાજા હેતતા આવા તીર્થ કર પ્રભુની તથા આચા
ની ઘેર આશાતના કરવાવાળાને નાક, કાન કાપી મોટું કાળું કરી ગધેડા ઉપર બેસાડી ગામમાં ફેરવી તમામ લોકોની પાસે એવાના મુખમાં થુંકાવી કાલા પાણીની સજા કરત. જ્યારે આવી સ્થિતિના માણસ માટે એના લખેલા શબ્દો ઉપર કોઇપણ વિચાર ન કરે અને જનરત વ્યાખ્યાન વાચસ્પતિ શ્રીલમ્બિવિજયજી મહારાજના શબ્દો ઉપર કેવળ લખાણ કરવા મંડી પડે એવા પક્ષપાતી અકકલના બારદાન દુર્ભાગ્ય શેખર યુવક મંડળ આદિથી વાચસ્પતિજી મહારાજ કદીપણ ડરવાના નથી. અગર કોઈ કહે ગૃહસ્થ ગમે તેમ લખે પણ સાધુ તે સમતાજ રાખે તો મહારાજશ્રીના મુખથી મને ખુલાસો મળે છે કે, “એવું કહેવાવાળ ઓએ ઉપદેશ સતિ ” દ્વાદશ કુલક “જ્ઞાતા સૂરનું લખું અધ્યયન શ્રી ભગવતી સૂત્ર આદિ શાસ્ત્ર સાંભળવાં કે માલમ પડશે કે આવા ચઉદ પૂર્વ ધરાના નિંદકેનું અપમાન કરવું તે સાધુને અયોગ્ય નહીં પણ ગ્ય છે ” માટે અમે વાચસ્પતિજી મહારાજને હજારો ધન્યવાદ આપીએ છીએ કે જેમણે લેકનાં મનરંજનને ખ્યાલ નહીં રાખતાં ધર્મરંજન કર્યો છે. આવા પુરૂષોની શાસનમાં ઘણી જરૂરત છે કે જે ગંગાદાસ જમનાદાસની રીતિથી હજારે માઈલ દૂર રહે છે. ઇતિ શમ્ |
શ્રીમદ્દ આત્મારામજી જૈન પાઠશાળાના સેક્રેટરી શા. જે લાલ ખુશાલચંદ ડાઇ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org