________________
(૨૦) ભાષા એવા હેડિંગથી યુવક મંડળે જે ભાષા સંબંધી નેંધ લીધી છે. તથા બીજા પણ જેન જનેતર તંત્રીએ ભાષા ઉપર વિચાર કર્યો છે એ વિષઅને ઉલ્લેખ કરી લેખકે વાચસ્પતિજી મહારાજના તરફથી નિકળેલ પુસ્તકમાં શબ્દો સારા થી અત્યાદિ આલેખ્યું છે. પણ આવા ધર્મશજૂ-મંડળ જેવા યુવક મંડળની બેંધથી મળવાનું શું હશે એ અમારી સમજમાં નથી આવતું, તંત્રી હોય કે મંત્રી હેય, મંડળ હોય કે બંડળ હેય જે દેવદ્રવ્યાદિ સિદ્ધ નામની ઉત્તમ પુસ્તકની ભાષાને નિંદે છે તે અકલના દુશ્મનનું મગજ અજ્ઞાનરૂપ કીડાઓથી ખવાઈ ગએલું હોવાથી, અથવા તો આગમ માર્ગ અને આચાર્યો ઉપરથી શ્રધ્ધા ખસી ગયેલી હોવાથી, યા તે તેમનામાં હિજડાવૃત્તિ હોવાથી તેમની પ્રવૃત્તિ થવી જોઇએ. નહીં તો જે બેચરદાસે ચતુર્દશ પૂર્વધારી મહાત્માઓએ અંધારૂ તવું. અને તે લેહીલુહાણ થઈ ગયા, શ્રી મહાવીર પ્રભુએ પણ ક્રિયા ઉધ્ધાર કર્યો, માંસ ખાનાર અને મદિરા પીનાર ભરોસેવી વ્યભિચારે તાંત્રિકમતનો જૈન સાધુએમાં અસર થયો, આવાં ખાટાં કથન કરી જનશાસનમાં મહા જુલમ ગુજારનાર વર્તણુંક કરેલી છે. એને કાંઈ પણ વિચાર નહીં કરતાં વાચસ્પતિજી મહારાજની ભાષા આવા છે ને તેવી છે. એવું ક્યન કદાપિ ન કરત. આવા હિજડાવૃત્તિ ધરનાર, આચાર્યોની ઉપર ભક્તિન્ય, ધર્મ શૂન્ય અને દેવદ્રવ્યાદિ સિધિ નામના પુસ્તકની ભાષાના નિંદનારાઓને હું પ્રશ્ન કરૂં છું કે, કેઈ વખત શ્રીજિન મંદિરમાં એકલા સાધુ ઉભા હોય અને તે વખતે કાઇ નીચ આદમી ભગવાનની મૂર્તિને ખંડિત કરવા લાગે તો તે વખતે સાધુ મહારાજ તે નીચ માણસના ઉપર એકદમ પીત્ત પ્રકૃતિથી કરડી શિક્ષા કરવાને તત્પર થઈ જાય તો તે શિક્ષાને તમે યોગ્ય માનશે કે નહીં? જો આ વાતને ઉત્તર તમો નકારમાં દેશે તો હું તમને ધર્મશન્ય હિજડાવૃત્તિવાલાજ કહીશ, અને જે “ હા ” કહેશે તે બેચરદાસે જે કામ કર્યું છે તે ઉપર આપેલ નીચ આદમીના દષ્ટાંતથી કમી નથી. હવે વિચાર કરે છે, વાચસ્પતિ મહારાજે જે શબ્દો લખ્યા છે તે ન્યાય પુરઃસર કેમ ન કહેવાય આતો કાંઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org