________________
( ૧૯ ) હસી ન જાય એટલા માટે તંત્રીઓને તે અધર્મ કર્મ કરનારના વિશ્વાસથી આડું અવળું ન વેતરવા ભલામણ કરી હતી. ત્યારે અસત્યાપ્રવીપાબીબી બોલી ઉઠયાં કે તમે સર્વજ્ઞ છે કે 1 વાહ પદાબીબી ! તારી બુદ્ધિને. એ તંત્રીના સિવાય બીજ સત્તજ ( તંત્રીને કણ કણ સમાચાર આપે છે ) તે વાતને ન શકતા હશે કેમ વાર? જા તમારી બુદ્ધિ તો તમને પામેંટની મેંબરી મેળવી આપે એવી લાગે છે. અરે મુખનંદ ! તારા હાંકપીછેડાથી શું થવાનું છે. અમોને પુરી બાતમી મળી છે કે જેના તંત્રી જેના જેર ઉપર કુદી રહ્યા છે અને પ્રેમથી મળે છે અને આવા નીચ સમાચાર જે લખાવે છે તેજ મરણના સમાચાર દેવાવાળો નીચ માણસ છે. હવે પછી આવા કુકર્મનું ઘર ફલ તે પણ થોડા કાલમાં સહન કરશે.
પડદાબીબીજી ! તમેએ વાચસ્પતિજીના બનાવેલા પુસ્તકને મલીન પુષ્પ જાહેર કર્યું છે એ વિષયમાં તમેએ ગંગાની પ્રકૃતિનું અનુકરણ કર્યું છે, માટે દુરવાસનરૂપ દુષ્ટ ગોળીને બહાર કાઢી નાખશો ત્યારે જ તમને દેવદ્રવ્યાદિ સિદ્ધિ નામના ખુબેદાર કમલની ખુબેનું ભાન થશે. માવજી દામજીના લેખથી જેટલી બેટી અસર થવા સંભવ છે એટલે નેધથી ફાયદો નથી, જયવિજય વગેરેના લેખોથી પણ તેમજ સમજવાનું છે. પ્રથમ જાણીને મળમાં પગ નાંખી પાછળથી જોનારની મુર્ખતાની જેમ તમારા બતાવેલાં એઠાં તમારી મુખતાને સિદ્ધ કરે છે, અને જે ધર્મશ્રદ્ધા હોય તે એવાં લખાણ કદી ન લેતા અમારું આ લખવું યુક્તિસર છે. આવા બેવકુફી. ભરેલા વખાણેનો લખવાવાળો સ્વભાવથી અસત્યાગ્રહી પણ નામને સત્યાગ્રહી કેણ હશે આ, વિષયમાં ઘણો વિચાર કર્યો પણ વેશ્યાની પુત્રીને પિતા હાથમાં આવે તો અમારા ટાંગી સત્યાગ્રહીનું સ્વરૂપ હાથમાં આવે એવું થઈ પડયું છે. તે હવે મહેરબાની કરી અમારા ગી સત્યાગ્રહી પિતાને પુરો પરિચય આપી વેચ્યા પુત્રીના લાગુ પડતા દષ્ટાંતથી દૂર રહેવા પ્રયત્ન કરશે, કે જેથી લોકોને તેમના પ્રમાણિકપણું ઉપર વિચાર કરવાને સમય મળે આ અંકના જનપત્રના ૬૩૧માં પાના ઉપર દેવદ્રવ્યાદિ સિદ્ધિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org