________________
(૧૮)
રાખવું કે અમરવિજયજીના અંગતષીઓનું કથન પ્રમાણ વગર કદાપિ માનવામાં નહી આવે.
અને જો તમે અમારા સમક્ષ નહીં આવતાં છાપામાં જે છપાવશે તે વાતો ઉપર ખાન દેવામાં નહીં આવે. કેમકે છાપામાં એવા વિષય લેનાર અવશ્ય દેથી સિદ્ધ થાય છે અને દેવીઓની વાત ઉપર ધ્યાન આપવું તે ન્યાયસર ન કહેવાય તે ધ્યાનમાં રાખશે. અહીં આવવામાં તમે કઈ પણ પ્રકારનો ભય ન રાખશે. એ વિષયની શ્રીજી મહારાજે તમને ખાત્રી આપી છે તેમ અમે પણું તમને ખાત્રી આપીએ છીએ કે તમારે કેઈપણ પ્રકારથી અહીં આવવામાં હરકત નહીં સમજતાં નિશ્ચિત રેહવું કેમકે તમારૂં કોઈ પણ પ્રકારે અપમાન થાય તે એની જુસ્સેદારી અમે અમા રે શિર ઉપર લઇયે છીએ. તમે અમારી જૈનશાળાની ખાતાવહી તથા દલપત નારાયણાદિ જે વાકય લખી લાકમાં બેટી અસર પાડવા બેટા ગ૫ માળા ગબડાવો છો તેનાથી તમારું ભવિષ્ય બગડશે એને વિચાર કરી લેજેકેમકે અમારી વહી અને દલપત નારાયણની સાક્ષી શ્રીઅમરવિજયજી મહારાજના શુદ્ધ વત્તનો પરિચય આપે છે તે દ્વારા તમે તેમનું અશુદ્ધ વન સાબિત કરવા ધારે તેજ તમારૂં પથ્થર ઉપર કમલ પેદા કરવા જેવું વર્તણુંક સાબિત કરી આપે છે. આગળ વધી લખે છે કે, “સત્યારહીને લેખ છે, તે વાંચી શાંત થશો તેમ આશા છે” તંત્રીજી ! આ આશા નિરાશારૂપેજ પરિણત થવાની તેમ ખાત્રીથી સમજજે. કેમકે એક તરફથી અશાંતિવર્ધક શબ્દો ઉલ્લેખવામાં આવે અને બીજી તરફથી શાંત થશો એમ લખવામાં આવે આ શાંતિ કરવાનો કેવો પ્રકાર ? અગ્નિમાં-ધી હોમી શાંતિ કરવા જેવો ખરે કે નહી ? તે જરા વિચાર કરશે. સત્યાગ્રહીના નામે તંત્રીના પક્ષપાતી અસત્યાગ્રહીએ પોતાના મગજ અને હાયને લેખ લખવામાં જે પરિશ્રમ આપે છે (પક્ષપાતથી ભરેલ લેખ હેવાથી ) તે સર્વથા નિરર્થક છે. મરણના જૂઠે જૂઠ સમાચાર આપવાવાળા નીચમનુષ્યની વાત માની જૈન તંત્રીને ઘર ચઢેલું જોઈ અમેએ આગળ વધતાં કંઈ
પર ઉપર જવાનું અથા
આ લેખ છે, તે વારી આપે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org