________________
( ૧૧ )
કલમ કાલાં કરી કેટલાક ભેળા લેકેને ઠગવાન ધધ હવે છેડી દે, કમકે નીચ કામ કરનાર એટલી સજાને પાત્ર નથી થતો કે નચ કામ કરી ઉચ્ચને ડોળ કરનાર જેટલી સજાને પાત્ર થાય છે.
અમને તમારા જૈનત્વ ઉપર પણ સંદેહ છે; કારણ કે સંઘાડા બહાર કાઢેલા અને રાયચંદ્ર મતાનુયાયી સાધુના પદથી પતિત થયેલા જયવિજય નામના સાધુના નીચ લેખને સ્થાન આપે છે. જે ભ્રષ્ટાચારીએ એક વાચતિજી જેવા મુદ્દાચારી ગુરૂકુલસેવી શાસન સેવામાં કટીબદ્ધ મહાત્માને પણ વેશધારી શબ્દ લખતાં જરાપણ આંચકા ખાધે નથી. એવા એકલ વિહારી દુરાચારી શાસન સેવાથી વિમુખ હરામીના લેખો લેવાથીજ તમારી અંદર કેટલું જનપણું છે તે શું વાચક વર્ગ જાણું શકતો નથી? માટે શાસન હેલનાને અમને ડર છે, આવા ડેલ ઘાલું લેખે લખવાથી તમારું કાંઇ વળે તેમ નથી. આગળ ચાલતાં તંત્રોજ લખે છે કે, “ જેમના માટે સમગ્ર કેમને મોટું માન છે, તેમના શિષ્ય સંપ્રદાયમાંથી એક નવો ઝઘડા પંથનિક હોય ત્યાદિ. તંત્રીજીનું આ લખાણજ એમના અંદરથી શ્રદ્ધા બીજ બળી ગયું હોય એમ સિદ્ધ કરી આપે છે; કેમકે શ્રીમદ્વિજયાનંદસૂરીશ્વર મહારાજના મિથ્યાત્વ ખંડન કરવાના સ્વભાવને અનુકૂલ ચાલનાર ધર્મપષક, મિથ્યાત્વ ખંડન કરનાર અને જૈન સમાજના અગ્રગણ્ય તેમના મોટા શિષ્ય સમુદાયને “ ઝઘડા પંથ નીકળ્યો” એવા શબ્દો શ્રદ્ધાબીજ બળ્યા વગર કદીપણ લખી શકાય નહીં તંત્રીજી ! આ મંડલ તમારા મિથ્યા છાપાના મતને કેઈપણ કાલે મળી શકે તેમ જણાતું નથી. ગમે તે ઝઘડા પંથ કહો અગર તે રગડા પંથ કહો પણ એ મંડલ તમને નાસ્તિકતામાં અગ્રગણ્ય માની લેવાથી તમારી વાતમાં સમ્મત નથી થવાનું; અને મોટે જૈનમુની સમુદાય તથા આસ્તિક શ્રાવક વર્ગ તમારા કર્તવ્યથીજ તમારું સ્વરૂપ જાણું ચુક છે; માટે આ વિષયમાં વિશેષ લખવાની જરૂરત નથી. કારણ કે, વેશ્યાનો ધંધો લેઈ બેઠેલી બઈરી જેની તારીફ કરે તે પણ તેના જેવી જ હોય. અને જેણીને તે ખરાબ કહે તેજ સુશીલા હોય છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org