________________
( ૯ ).
આવી છે; પરંતુ તમસ્તરણ જેવા અતીવ નીચ લેખને સંપાદકિય નેંધ વગર છાપવાથી તમારા સ્વરૂપને જે ફેટે ખિંચે છે, તે અક્ષરશ્નઃ ન્યાય છે. જે લેખ આશ્રિત તમારા ઉપર લખાણ કર્યું છે તે લખાણને તમે બીજા લેખ આશ્રિત જનસમુહમાં જાહેર કરે છે, એજ તમારા માયાવી સ્વભાવને સિદ્ધ કરે છે. ત્યાર પછી તમે જે ન્યાયાસન ઉપર બેસવાને ડોળ કર્યો છે તે પણ ઠીક નથી; કેમકે જે અંકમાં તમસ્તરણ નામને લેખ લખે છે તેજ અંકમાં વડોદરાવાલા પ્રેમાનંદ હીરાલાલને દેવદ્રવ્ય સિદ્ધિ વિષયક લેખ છે. એમાં તમેએ લેખના નીચે સંપાદકિય વિચારમાં ખાસી ત્રણ લીટીઓ લખી છે, અને તમસ્તરણ જેવા નીચે લેખને લઈ લીધે છતાં પણ સંપાદકીય વિચારની ગંધ તે લેખમાં જણાતી નથી. બતાવે, તમારા માટે ન્યાયાસનનું દ્રષ્ટાંત કેવી રીતે લાગુ પડી શકે. હાં તમારા મનથી તમે માની બેસો કે અમે ન્યાયવાલા છિએ તે વાત જૂદી છે જેમ એક છે કરો ગધેડે ચઢયે હતું, તેને બીજા કેઈએ કહ્યું કે અત્યા આ ખરાબ સ્વારી કેમ કરી છે, ત્યારે તે છોકરે કહેવા લાગ્યો કે હું તે હાથી ઉપર ચઢેલ . તે શું આ છોકરાની વાત સાચી માની શકાય ખરી? કદાપિ નહી, જે તમો ન્યાયી હોય તો વાચસ્પતિજીના લેખને પણ તમારા પત્રમાં સ્થાન આપતા, અને તમામ લેખને જાહેર કરતા એના પછી વાચસ્પતિજીના ન્યાય લેખથી ગભરાઈને સંધને જે અકુશ મુકવાની ભલામણ કરી છે, તે અકુંશના પાત્ર થોડા જ વખતમાં તમારા વહાલા નાસિકે અનુક્રમથી થતા જશે, ગભરાશો નહી અગર આટલા સામ લેખથી જે તમે નહી સમજ્યા તે ફેર જે જે ઠેકાણે પિોંહચી સ્વાર્થવૃત્તિને ખેલે પહલો કર્યો છે, તે વિષઅને મુખ્ય રાખી તમારાં શાસનવિરૂદ્ધનાં કાર્યો અનુક્રમથી બહાર પાડવામાં આવશે. ઇત્યસંવિસ્તરણ
લિ. શ્રીમદાનંદ વિજ્યસૂરીશ્વરના લઘુશિષ્ય-દક્ષિણવિહારી મુનિ, અમરવિજય મુ. ડાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org