________________
થનાર પ્રસિધ કર્યો છે, કેમકે તમસ્તરણમાં લખેલું છે કે, “મહાવીરના નિર્વાણને પ્રાયઃ બે ત્રણ કે ચાર પાંચ સૈકા જેટલો વખત વીતે જૈન સમાજના વિશેષ ભાગે તમસ્તરણ આવ્યુ હતુ અને તે ઠેઠ અત્યાર સુધી ચાલ્યુ આવ્યું છે ” ઇત્યાદિ; હવે જન પત્રકારની માયાજાલ અને પક્ષપાતને જૈન સમાજને અનુભવ થયો હશે; કેમકે-પતેજ તમસ્તરણ નામને લેખ લખે છે, અને પિતે જ પાછા બેચરદાસને આચાર્યોની નિવા કરવાના દુષણથી અલગ જાહેર કરવાને પ્રયત્ન કરે છે. આ તે કેવો પક્ષપાત ! કિવિયાર પણ કરે છે કે મનમાં આવે તેમ ઘસયાજ કરે છે અમારા પાઠકગણને પત્રકારના પક્ષપાતના સ્વરૂપનું ભાન થઈ ગયું. હવે-એમની માયા જાલનાં દર્શન કરે–એડીટરની માયાજાલ એ છે કે, તેઓ બેચરદાસે પિતાના ભાષણમાં આચાર્યોની નિંદા નથી એમ લેખ લખી લોકોને ભ્રમ જાલમાં નાખે છે. પણ વાચસ્પતિજીએ તો તમને સ્તરણ નામના લેખમાં પૂર્વાચાર્યોને નિંદ્યા એમ જાહેર કરેલું છે ( યદ્યપેિ બેચરદામના દેવદ્રવ્યવિષયક લેખમાં પણ પૂર્વાચાર્યોનું ગર્ભિત પણે ખંડન છે છતાં ભોળા લેકે સમજી ન શકે તેટલા માટે પ્રગટપણે તમસ્તરણના લેખમાં આચાર્યોની નિંદા હોવાથી તે લેખનું નામ અપાયું છે. ) ત્યારે ભાઇ સાહેબ ભાષણનું નામ લખી અજાણ લેકેને ભુલવવાનું કરે છે એજ એમની માયાજાલનું પ્રસ્તરણ છે. ત્યારપછીના લેખને હેતુ એવો છે કે બેચરદાસના દેવદ્રવ્યવિષયક લેખને જેન રીવ્યુના અધિપતિ આદિ અનેક લોકોએ લીધેલો છે; અને ચારે ખુણે પ્રસિદ્ધ કરેલો છે છતાં જૈનને તે માન સુવાંગ આપતાં નરકની સામે આંગલી રાખી કેટલીક શિખામણ લેખકે દીધી છે ત્યારે અમારે સખેદ કહેવું જોઈએ કે વાચસ્પતિ આદિ અનેક અવનવિ ઉપાધિ યુકત લેખક હેવા પછી પણ” ઈત્યાદિ, જે લેખ છે તે પણ માયાવી છે; કેમકે વાચસ્પતિજીએ તમસ્તરણ નામના લેખનું માન સુવાંગ જૈનને આપ્યું છે, ન કે દેવદ્રવ્યવિષયક લેખનું કેમકે દેવદ્રવ્યવિષયક લેખના લેવાવાલાઓને સામાન્ય તંત્રીના નામે આગલપર પુસ્તકમાં હિત શિક્ષા દેવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org