SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ નાસ્તિક મંડળ કેવી રીતે ટકી શકશે ? અને હમારી ધારણ કેવી રીતે પાર પડશે, અને આસ્તિક મંડળ આવા પ્રાચીન પાઠોનો અનાદર કરી હમારી વાત કેવી રીતે માનશે? હાય બાપ ! માનવું તે દુર રહ્યું, પણ અમો વધારે બેલીશું તે શાતનરક્ષા નિમિત્ત સડેલા પાનની પેઠે અમોને બહાર પણ ફેંકી દેશે હું એવા અનેક સંકલ્પ પેદા થશે. પ્રાયઃ દશ ફામ જેટલી ચેપડી થશે. તેમાં હજી તમોએ કામ તો બેજ દેખ્યાં છે, તેમાં બધી યુકિતઓ કેવી રીતે આવી શકે, અને તેમાં નર્કના સ્વરૂપને માતાના બતાવેલ બાવા અને બાઘડ જેવું સમજી બેઠા છે. તે પણ તમારી મોટી ભૂલ છે એમાં તમો મીથ્યા અભિમાની આદમી જેવી દશાને વશ થઈ જાઓ એવો અમને ભય રહે છે. જેમ કોઈ એક મિથ્યાભિમાની કરૂં પિતાની માતાના મૂખથી નાની ઉમ્મરમાં હમેશાં સાંભળતો હતો કે દેખ બેટા ! વાઘ આવ્યો તને લઈ જશે, તને ખાઈ જશે એવી વાત નિરંતર સાંભળવાથી (અધિપતિની જેમ) તેણે બધા વાઘો બોટાજ સમજી લીધા, એક વખતે ભયાનક જંગલમાં જતો હતો, તે વખતે તે સ્થાનના જાણકાર કોઈ મનુષ્ય જણાવ્યું કે, આ ઝાડીમાં વાઘ છે, અને તને ખાઇ જશે માટે તું ન જા” તથાપિ તે મિયાભિમાની મનુષ્ય માના મેઢિાને વાધ માની તે ઝાડીમાં પેઠે અને વાઘના પંઝામાં સપડાઇ જવાથી મોતને વશ થઈ ગયો. અધિપતીજી ! તમે તમને તથા તમારી શિક્ષાને માનનારા પૂર્વધર કૃતધરોના નીંદકોને જે નર્કને ભય બતાવ્યું છે. તેને હવામાંના બાવા વાધડા જે ન સમજતા. અને સમજયા તો પેલા મિથ્યાભિમાનીના જેવી સજાને પાત્ર થશે. શ્રુતકેવેલીપ્રભુની નીંદામાં તમસ્તરણ જેવા લેખ લખનારના માટે જે નર્કનું સ્વરૂ૫ ચીતર્યું છે તે તમને ઠીક નથી લાગતું તે શું તમે એવા લેખ લખવાવાળાનું સ્વર્ગ ગમન માને છે અને એમ સમજીને શું પૂર્વધર વજુવામિ, જીનભદ્ર ગણી ક્ષમા શ્રમણ, દેવધિ ગણી ક્ષમાશ્રમણ આદી મહાપુરૂષ પણ અંધારું તર્યા અને છાતી ઘુંટણ શરીર છેલાઈ ગયું, અને તે લોહીલુહાણ થઈ ગયા, અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003135
Book TitleDevdravyadisiddhi Aparnam Bechar Hitshiksha
Original Sutra AuthorN/A
AuthorSarupchand Dolatram Shah, Ambalal Jethalal Shah
PublisherSha Sarupchand Dolatram Mansa
Publication Year
Total Pages176
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Religion, & Devdravya
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy