________________
( ૩ )
વારૂ! તમો પત્રકાર નામ ધરાવીને શા માટે ગપગેળા ગબડાવે છે. દુનીયા કાંઈ આંધળી નથી કે તમારી એક પક્ષીય રૂદન લીલાથી દયાર્દ થઈ ખોટા મતમાં ભળી જાય. વળી ફરીથી તંત્રીજી લખે છે કે દેવદ્રવ્યાદિસિદ્ધિ નામે એક પેમ્ફલેટ બહાર આવ્યું છે જે કેવળ ન્યાય પ્રમાણ કે દલીલ બહાર ગાલી. પ્રદાન અને ક્રોધી હમલાથી ભરાયેલું છે ઇત્યાદિ” તંત્રીજીનું આ લખાણ પણ પક્ષપાતના રસથી તરબળ છે; કેમકે વાચસ્પતિજીએ તે પુસ્તકમાં એવી મુદાસર ચર્ચા ચલાવેલી છે કે, જે પુસ્તકને વાંચીને અનેક લેકેની તરફથી ખુશીના સમાચાર મળી ચુકયા છે. અમો ન્યાયપક્ષથી કહીએ છીએ કે આ પુસ્તકમાં કઇ જાતને પણ ક્રોધાવેશથી હુમલો કરવામા આવ્યો નથી, પરંતુ સનમાર્ગ બતાવવામાં આવ્યું છે. જે આવા સન્માર્ગ બતાવવાને હુમલે માનવામાં આવે તો વાંચકના દુર્ભાગ્ય શિવાય બીજું શું કહી શકાય ? અમને એડીટરના મિથ્યાભાવ ઉપર પૂર્ણ ખેદ થાય છે કે પૂર્વાચાર્યો ઉપર કરેલ બેચરદાસનો હુમલે એમને મીઠે સાકર જેવો લાગે કે જેથી તેના ઉપર કાંઈપણ નેધ લીધી નહીં. અને એજસિવની ભાષામાં વાચસ્પતિજીના તરફથી આચાર્ય નિંદકને ફિટકાર પૂર્વક કરેલી હિત શિક્ષારૂપ લેખ ઝેર જેવા લાગે, અને યા તા લખી બળતું હતું પેટ અને માથું કુટયા જેવું કર્યું છે. અમને એડિટરજીના શબ્દપર હાંસી આવે છે. કેમકે તે લખે છે કે જે લખનાર મુનિ નહી હેત તે તેને અત્યાર અગાઉ ન્યાયમંદિરના દ્વારે પિતાના મલીન શા માટે જવાબ આપવા જવું પડયું હોત” તંત્રીજી! તમે એટલે જરા અક્ષથી વિચાર કરો કે લાખે જૈનોનું દિલ દુખાવે એવા તમસ્તરણ નામના લેખમાં પૂર્વધર આચાર્યોના છાતિ ગોઠણ વગેરે શરીરના અવયવો છેલાણા અને તે આચાર્યો લોહીલુહાણ થઈ ગયા એવા અક્ષરો લખવાવાળા અને તમે છાપવાવાળાના મોઢા ઉપર જે ન્યાયમંદિરમાં મસીને કુચે ફેરવવાનો અવસર મળે તો વાચસ્પતિજીને તો એટલી બધી ખુશી થાય કે તેની સમાજ ન રહે એવું એમના ઉત્સાહ પરથી મને જણાય છે; માટે તમારી તરફથી લખાયેલા શિયાલ ડરામણુથી ડરે તેમ નથી. વળી આગળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org