________________
॥ जैन तंत्रीनो पक्षपात ॥
પ્રિય સજ્જને ! લેાકેાને ભ્રમ જાલમાં ક્સાવી પોતાના આત્માની પરલેાકથી બેદરકારી કરનાર જૈનપત્રકાર તા. ૭ સપ્ટેમ્બર ૧૯૧૯ ના અ’કમાં પક્ષપાતનાં ચશ્માં ચઢાવી જૈનરત્ન વ્યાખ્યાન વાચસ્પતિ શ્રીમાન મુનિ લિિવજયની તરથી શાસન સેવા નિમિત્તે નિર્મિત દેવદ્રવ્યાદ્ધિ સિદ્ધિ નામના પુસ્તકને દેખીનેજ જાણે ભડકી ગયેલા હેાય એવી રીતે શ્રાવક્રને ન છાજતા શબ્દોમાં ટીકા કરવાને મ’ડી પડયા છે. પરંતુ એટલે પશુ વિચાર નથી કર્યો કે મારી એક પક્ષીય રૂદન લીલાથી શુ વળવાનું છે.
અમે આવી એક પક્ષીય રૂદન લીલાને જવાકે આપવાને જરાપણ આતુરતા નથી ધરાવતા. અને આવા યુક્તિશૂન્ય લખાણાને ઉત્તર લખવાને અમેને વખતજ નથી, તેમ છતાં પણ અમે અમારી લેખણને સતેજ કરવામાં એટલુ જ કારણુ માર્તીથે છીએ કે જૈનપત્રકારની કરેલી પક્ષપાતથી ભરેલી ટીકાને વાંચી કેટલાક સરલ હૃદયવાળા ભાટ્રિક પુરૂષો એમ ન માની એસે કે, અધિપતિની કરેલી ટીકામાં-સત્ય અથવા ન્યાય જેવું કાંઇ રહેલુ છે. બસ એટલાજ માટે અમેને આ પ્રયત્ન કરવા પડયા છે.
તંત્રીજી પેાતાના સ્વાર્થ તંત્રને આગળ રાખી લખે છે કે, “ તેઓ કાંઇ નવું શાસન પ્રરૂપવા કે શાસ્ત્ર રચવા માગતા નથી; પરંતુ ઐતિહાસિક દ્રષ્ટિએ જૈન શાસનના કાલનું દિગ્દર્શન પેાતાના અભ્યાસ અને અનુભવ પ્રમાણે કરીને પ્રભુ મહાવીરના સમયથી અત્યાર સુધીમાં શાસન પ્રણાલીમાં કેવા કેવા ફેરફાર થયા જાય છે તે બતાવવાથી વધારે શેાધખેાળ કે ચર્ચા કરવા વિદ્વાન તેમજ ઇતિહાસ રસનેાને તક મળે ” ઈત્યાદિ. તંત્રીનું આ લખાણુ હડહડતા જાથી ભરેલું છે. એચરદાસે પેાતાના ભાષણમાં જે જે
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org